________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
તથા જગન્નાથ ચૌહાણના રાજ્યમાં શ્રી શ્રીમાલી ચડાલેચા ગાત્રના ઈશ્વર, અટેલ વગેરેએ ભ॰ શાંતિનાથની પ્રતિમા ભરાવી અને તેની ચૈત્રગચ્છની શાર્દૂલ શાખાના રાજગચ્છના ભ૦ ચંદ્રસૂરિ પટ્ટે ભ૦ રત્નચંદસૂરિએ ઉ॰ તિલકચંદ તથા મુનિ રૂપચંદના હાથે ભ॰ શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેઓએ નવલખા જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યે, તેમાં મૂલનાયક ભ॰ શ્રીપાર્શ્વનાથને બિરાજમાન કર્યો અને બીજી ૨૪ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, સાનાના કળશ ચડાવ્યેા, જેમાં રૂા. ૫૦૦જી પાંચ હજાર ખરચી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું, ગુજરાતમાં બીજી પણ પ્રતિષ્ઠાએ કરાવી હતી. પ્રભુ શ્રીપાર્શ્વનાથ, ગુરુદેવા, ગેાત્રદેવી તથા અંબિકાદેવીની કૃપાથી સવ કુટુંબ વૃદ્ધિ પામે એમ જણાવ્યું છે.
(શ્રી જિનવિજય સ`પાદિત પ્રાચીન જૈન લેખસ’ગ્રહ, ભા૦ ૨ જો, લેખાંક :–૩૯૫)
આ લેખમાં ચૈત્રવાલગચ્છની શાલશાખા અને રાજગચ્છના ઉલ્લેખ છે તથા પાલીના નવલખાના મદિરને ઇતિહાસ છે; આ ઐતિહાસિક વિગત છે.
૧. વૃદ્ધતપા-વડી પાષાળની પટ્ટાવલી ૪૪. મહાતપસ્વી હીરલા આ॰ જગચ્ચંદ્રસૂરિ ૪૫. આ- વિજય'દ્રસૂરિ
ज्योत्स्नामञ्जुलया यया धवलितं विश्वम्भरामण्डलं या निःशेषविशेषविज्ञजनता चेतश्चमत्कारिणी । तस्यां श्रीविजयेन्द्रस्वरिसुगुरोः निष्कृत्रिमाया गुण
श्रेणेः स्याद् यदि वास्तवस्तवकृतौ विज्ञः स वाचांपतिः ॥ १५ ॥ ( આ॰ શ્રીક્ષેમકીર્તિસૂરિ રચિત બૃહત્કપભાષ્યની સુખમેાધિકા ટીકા, ગ્રં૦ ૪૨૬૦૦૦, સ૦ ૧૩૩૨ ) મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના રાડિયા મુનિમ વિજયચંદ્ર નામે હતા. તે માણસાનેા વતની હતા. વીશા એસવાલજ્ઞાતિના આંખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org