________________
સુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ
(૬) ચૈત્રગચ્છના ભ॰ નયકીર્તિસૂરિના શિષ્ય આ॰ વિનયકીર્તિ સં૰ ૧૬૦૪ના વૈશાખ વિદ ૨ ને મંગળવારે ચિત્તોડમાં હતા. (શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ, ભા૦ ૨ જો, પ્રશસ્તિ ન૦ ૩૭૬) (૭) આ॰ વિનયચંદ્રસૂરિ, ઉ॰ અમરચંદ્ર ગણિ, ભ॰ અમરચંદજી, સ’૦ ૧૬૨૪ માં વાલી પરગણામાં હતા. (શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ, ભા॰ ૨, પ્રશસ્તિ ન૦ ૪૫૮).
ઉપર્યુક્ત નં૦૪ માં જણાવેલ ચૈત્રવાલગચ્છની ધારણપદ્રીય (ધનારી)ની શાખાની પરંપરા આ પ્રમાણે મળે છે.—— (૧) ભ॰ હરિચંદ્રસૂરિ, સ૦ ૧૩૦૦ ના માહ વિદે ૨.
(૨) ભ॰ લક્ષ્મીદેવસૂરિ, સ૦ ૧૫૧૧ ના માહ સુદિ પ; સ૦ ૧૫૧૩ ના પાષ વિક્રે ૫ ને રવિવાર; સ૦ ૧૫૨૪ ના ચૈત્ર વિક્રે ૫. (૩) ભ॰ જ્ઞાનદેવસૂરિ, સ૦ ૧૫૨૮ ના પોષ વિ૩ ને સેામવાર. (૪) ભ॰ રત્નદેવસૂરિ પટ્ટે ભ॰ અમરદેવસૂરિ, સ૦૧૫૩૮ ના ચૈત્ર સુદ્ધિ પ ને બુધવાર.
(૫) ભ॰ આ૦ વિજયદેવસૂરિ, સ૦ ૧૫૮૨ ના વૈશાખ વિદ ૧૦ને શુકવાર.
(-ત્રિસ્તુતિક તપા આ॰ વિજયયતીન્દ્રસૂરિ સ’ગ્રહીત જૈન પ્રતિમા લેખ સંગ્રહ, લેખ ન’૦ ૩, ૧૭, ૩૭, ૬૭, ૭૦, ૧૦૬, ૧૫૫, ૨૧૩, ૨૬૭, ) ચૈત્રવાલગચ્છની આ ધારણપ્રદીય શાખા તપાગચ્છની કમળકલશા શાખામાં મળી ગઈ.
પાલીના શિલાલેખે આ પ્રકારે મળે છે
(૧) સ૦ ૧૬૮૬ ના વૈશાખ સુદ ૮ ને શશિનવારે રાજા ગજસહુના રાજ્યમાં તથા પાલીના જસવંત સેાનિગરા ચૌહાણના પુત્ર જગન્નાથના રાજ્યમાં પાલીના શ્રી શ્રીમાળીઈશ્વર, અટાલ વગેરેએ પાલીના નવલખાના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાબ્યા અને તેમાં તપાગચ્છના આ૦ વિજયદેવસૂરિ તથા આ૦ વિજયસિંહું. સૂરિના હાથે ભ॰ શ્રીપાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. (૨) સં૦ ૧૬૮૬ ના વૈશાખ સુદિ ૮ ને શનિવારે પાલીના ગજિસંહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org