________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૨૬ મી) એટલે સ્પષ્ટ છે કે, આ જગશ્ચંદ્રસૂરિ સં. ૧૨૯૫-૯૬ માં સ્વર્ગે ગયા. તેમણે પિતાની માટે ૧. આ૦ દેવેન્દ્રસૂરિને સ્થાપન કર્યા હતા. પરંતુ તેમના સ્વર્ગગમન પછી આ. વિજયચંદ્રસૂરિ પણ તેમની પાટે બેઠા, આથી એ બે આચાર્યોની બે શ્રમણ પરંપરા ચાલી, તે પરંપરા આ પ્રમાણે છે –
(૧) વૃદ્ધ પેષાળ – વડી પિષા. (૨) લઘુ પિષાળ (લહુડીષાળ-લેઢીષાળ)
આ બંને પરંપરા નીચે પ્રમાણે છે.... વૃદ્ધષાળ (વડી પિષાળ)
તે આ. વિજયચંદ્રસૂરિની પરંપરા છે, તેનું બીજું નામ ચૈત્રગચ્છ પણ મળે છે. ચૈત્રવાલગચ્છ–
ચૈત્રવાલગચ્છની ઘણી શાખાઓ થઈ હતી– (૧) આ ભુવનચંદ્રસૂરિના પં. દેવભદ્રગણિ આ૦ જગચંદ્રસૂરિ
સાથે મળી ગયા. એટલે આ પરંપરા વૃદ્ધતપાગચ્છમાં ભળી
ગઈ, જે ૧૬ મી સદી સુધી ચાલી હતી. (૨) ચિત્રવાલગછની પરંપરા ૧૬ મી સદી પછી વૃદ્ધ તપાગચ્છમાં
મળી ગઈ (૩) વૃદ્ધતપાગચ્છની પરંપરા ૧૮ મી સદી પછી લઘુ તપાગચ્છમાં
મળી ગઈ (૪) ધારણપદ્રીય (ધનારી) ની શાખા તપ કમલકલશા ગચ્છમાં
મળી ગઈ (૫) જે બાહરી શાખામાં ચાંદસમીય–જેની ગાદી ચાણસ્મા અને
હારીજમાં હતી અને જેમાં સં. ૧૫૧૨ માં ભ૦ મલયચંદ્ર અને સં. ૧૫૧૮ માં ભ૦ લહમીસાગર થયા, તે શાખા પણ વૃદ્ધતપાગચ્છમાં મળી ગઈ.
૧. સરધનામાં ભ૦ શાંતિનાથની ધાતુમૂર્તિ છે, જેની ઉપર સં. ૧૫૦૮ ને આ૦ મલયચંદ્રસૂરિને લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org