________________
ચુંમાલીસમું ] તારવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
આ૦ જગચંદ્રસૂરિના શ્રમણગણમાં સૌ તપસ્યાપ્રેમી હતા. આ તપસ્વી સંઘને ત્યાગ અને તપસ્યા પ્રત્યે અત્યંત આગ્રહ હતો.
તપસ્વી આ૦ જગચંદ્રસૂરિ, ૫૦ દેવભદ્ર ગણિ, પં. દેવકુશલ ગણિ અને પં. દેવેન્દગણિની નિશ્રામાં વિવિધ સ્વચ્છ અને પરગચ્છના ઘણું ઘણા સુવિહિત મુનિવરેએ પણ ક્રિયેદાર કર્યો હતો. આ ગચ્છ કૃષ્ણર્ષિતપા, ખરાપા, નાગેરીતા વગેરે નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા.
(પ્ર. ૩૨ પૃ. પર૧ | પ્ર. ૪૨ પૃ. ૭૦૮ | પ્રહ ૪૨ પૃ. ૭૧૦)
આ દેવેન્દ્રસૂરિના શાંત રસથી ભરેલા મીઠા ઉપદેશથી અંચલ ગચ્છના (૪૪) આ૦ મહેદ્રસૂરિ (સં. ૧૨૬૩ થી ૧૩૦૯) એ સં ૧૩૦૭ માં થરાદમાં સુવિહિત માર્ગની શ્રદ્ધા મેળવી હતી.
(ગુજગદ્ય પટ્ટાવલી) (પ્રક. ૪૦ પૃ૦ પર૨) આ૦ જગચંદ્રસૂરિ જ્ઞાની હતા, તપસ્વી હતા, હીરાની જેમ શેભતા હતા, અભેદ્ય જ્ઞાની હતા. તેમણે ચિત્તોડની રાજસભામાં સાત દિગંબર વાદીઓને હરાવ્યા, આથી રાણા જૈત્રસિંહે તેમને હીરાનું માનવંતુ બિરુદ આપ્યું. તે સમયથી તેઓ “હીરલા આ૦ જગચંદ્રસૂરિ" એવા નામે વિખ્યાત થયા. સંભવ છે કે–તેમના કરકમલથી કેશરિયાતીર્થની સ્થાપના થઈ હેય.
ગુજરાતના મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ તેઓશ્રીના ખાસ ઉપાસક હતા. આચાર્ય શ્રી મહામાત્ય વસ્તુપાલના શત્રુંજયતીર્થના
છ” રી પાળતા યાત્રા સંઘમાં સાથે પધાર્યા હતા. ત્યાં પ્રતિષ્ઠાઓમાં પણ હાજર હતા. ગિરનાર તીર્થ, અને આબૂતીર્થની પ્રતિષ્ઠાઓમાં પણ હાજર હતા.
ગ્રંથલેખન આચાર્યશ્રીના ઉપદેશથી વીરા દિશપાલે સં. ૧૨૫ ના ચિત્ર સુદિ ૨ ને મંગળવારે પાટણમાં ભીમદેવના રાજ્યમાં નાયાધર્મયો ” વગેરે છ અંગે ટકા સહિત લખાવ્યાં, અને આ૦ દેવેન્દ્રસૂરિએ સં. ૧૨૯૭ માં જંઘરાલ ગામમાં સંઘ સામે જ્ઞાતાજીનું વ્યાખ્યાન કર્યું. (જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org