________________
જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ આ જગચ્ચદ્ર આચાર્ય બન્યા. ૫૦ દેવભદ્ર પન્યાસ જ રહ્યા. ૫૦ દેવેન્દ્રગણિ પણ ક્રિયાદ્વારમાં સાથે હતા. તે ત્રણ જણે મેવાડમાં વિહાર કર્યાં.
આ જગચ્ચદ્રસૂરિને આયંબિલનું તપ કરતાં કરતાં ખાર વર્ષ વીતી ગયાં. તેએ આહુડ નગરમાં નીકિનારે જઈ હુમેશાં આતાપના લઈ ધ્યાન કરતા હતા. તપસ્યા અને ધ્યાનના પ્રભાવે તેમનાં રૂપ-તેજ અને પ્રભાવ વધ્યા હતા.
મેવાડના નરકેશરી રાણા જૈસિહે (સ૦ ૧૨૭૦ થી ૧૩૦૯) સ૦ ૧૨૮૫ માં આ॰ જચ્ચદ્રસૂરિના ત્યાગ અને તપની પ્રશંસા સાંભળી, રાણા આચાર્યશ્રીના દર્શન માટે નદીકિનારે આવ્યા. રાણા આચાર્ય શ્રીનું તપસ્યાના તેજથી ચમકતું શરીર તથા ભવ્ય મુખારવિંદ જોઈ આનંદમાં આવી ગયા. અને બેલી ઊઠયાઃ ‘ગુરુદેવમહાતપસ્વી છે.' એ સમયથી એટલે સ૦ ૧૨૮૫ થી આ॰ જગચ્ચદ્રસૂરિની શિષ્ય પરંપરા તપાગચ્છ' તરીકે પ્રસિદ્ધિ પામી.
(
द्वादशवर्षाण्यङ्गेऽप्यममोऽसौ श्लाध्यधीर्भगवान् ॥ ९५ ॥ તદ્દાતિવાળ-દ્વિવ-માનુવર્ષે (૨૨૮૧) શ્રીવિશ્વમાત્ ત્રાવ તર્ીયાજી: । बृहद्गगाह्रोऽपि तपेति नाम श्रीवस्तुपालादिभिरर्च्यमानः ॥ ९६ ॥ ( —ગુર્વાવલી )
जिनके चरणमें शीष झुकावे, मेदपाटका राण । ‘તપાતપા : પુરાવે, ચૈત્રસિદ્ઘ વહવત્ ॥ ૨ ॥
( જગદ્ગુરુપૂજા, ૫૦ ૧, સ૦ ૧૯૯૬ ) વૃદ્ધ તપાગચ્છના ૬૪ મા આ૦ જયરત્નસૂરિ તેમના વિશે લખે છે કેआचार्यदेवभद्रसूरिर्येन तपाबिरुदं कृतम् । तथाहिजिणदत्ताओ खरयरा, पुण्णिमा मुणिचंद्रसूरिणो जाया । पल्लवियाषाढायरिएण तवोमयं देवभदाओ ॥ १ ॥ इति वचनात् ।
( —આ યરત્નસૂરિષ્કૃત દસવેયાલિયસુત્ત–ઝબાની પ્રશસ્તિ,
ગ્રં૦ ૨૨૦૦, સ૦ ૧૬૬૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org