________________
વેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ પ૭૭ સાધ્યાપવર્ગ, ૩૪. “પ્રાયશ્ચિતૈકસાધ્યાપવર્ગ, ૩૫. “દર્શનૈકસાધ્યાપવગ” ૩૬. વિરતાવિરત સમાનાપવ,
(પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પુરવણ પૃ૨૪૪) ૫૦. આ સૌભાગ્યનંદિસૂરિ–તેઓ (૫૮) આ૦ ધર્મહંસના બીજા શિષ્ય હતા.
૬૦. આ પ્રદસુંદરસૂરિ–તે આ સૌભાગ્યનંદિની પાટે થયા. તેમના કારણે તપગચ્છની “કુતુબપુરા શાખા”ની પરંપરા બની રહી.
૬૧. આઠ ઈંદ્રનંદિસૂરિ, ૬૨. આ સંયમસાગરસૂરિ.
૬૩. આ૦ હંસવિમલસૂરિ તે આ૦ સૌભાગ્યનંદિના પટ્ટધર આ૦ હંસસંયમસૂરિના શિષ્ય હતા. તેમના ઉપદેશથી અમદાવાદના સં૦ ગંગરાજ પિરવાડના પુત્ર સં. મૂલચંદે સં૦ ૧૬૨૧ મહા વદ ૧૦ શુક્રવારે આબૂ તીર્થને છરી પાળત યાત્રા સંઘ કાઢયો.
૫૮. આ ધર્મહંતસૂરિ (પૃ. ૫૭૧)
૫૯ ૫૯ સિદ્ધાંતસાગરગણિ–તેમનું બીજું નામ ૫૦ સિદ્ધાંત સારગણિ પણ મળે છે. તે તપાગચ્છીય આ૦ એમજયસૂરિના મુખ્ય શિષ્ય આ૦ ઇદ્રનંદિસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. વિદ્યા શિષ્ય પણ હતા. અને આ ધમહંસના ત્રીજા શિષ્ય હતા. તે મેટા વિદ્વાન હતા. તેમનું સંસ્કૃત ભાષા ઉપર “માતૃભાષા” જેવું પ્રભુત્વ હતું. તે જિનાગમન પણ “સર્વતોમુખી અભ્યાસી” હતા.
વિરમગામના શા. ખીમજી પોરવાડે સં. ૧૫૪૮માં પં. ઈંદ્રવંસના તથા તેમના ઉપદેશથી વિરમગામમાં “શાંતિનાથચરિત્ર” લખાવ્યું.
(શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. નં૧૯) તેમણે સં૦ ૧૫૭૦માં XXX ગામમાં કલિકાલ સર્વજ્ઞ આ હેમચંદ્રસૂરીશ્વરના “ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના આધારે ગદ્ય સંસ્કૃતમાં “દર્શનરત્નાકર ગ્રંથ”ની રચના કરી. જેનાં બીજાં નામે અનુગમ તથા ચરિતેપનિષદ પણ છે, એટલે તે અહીં આગમ અને નિગમની જેમ આ ત્રીજું “અનુગમ' નામ પણ બતાવે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org