________________
પ૭૬
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩
[ પ્રકરણ
તેમણે કુતુબપુરા ગચ્છમાં નિગમમતને બળ આપ્યું હતું. આ મતનું બીજું નામ “ભૂકટિયામત” પણ મળે છે."
જો કે આ હર્ષવિનયે પછીથી તે મતને છોડી દીધું હતું. પણ બ્રાહ્મણોએ તે મતને રક્ષણ આપ્યું.
નિગમમતમાં “ઉત્તરારણ્યક વગેરે ૩૬ ઉપનિષદેની પ્રધાનતા હતી. તે ૩૬ ઉપનિષદેનાં નામ નીચે પ્રમાણે છે.
૧. ‘ઉત્તરારણ્યક,” ૨. “પંચાધ્યાય,” ૩. બહુચ, ૪. “વિજ્ઞાન ઘનાણુંવ, ૫. વિજ્ઞાનેશ્વરાખ્ય, ૬. વિજ્ઞાન ગુણાર્ણવ, ૭. “નવતત્ત્વનિદાનનિર્ણય, ૮. “તત્ત્વાર્થનિધિ રત્નાકર, ૯. “વિશુદ્ધાત્મગુણગમ્ભીર,” ૧૦. અધર્માગમનિર્ણય, ૧૧. ઉત્સર્ગોપવાદ વચનાનકતા, ૧૨.
અસ્તિનાસ્તિ વિવેક નિગમનિર્ણય, ૧૩. “નિજમન નયનાહૂલાદ, ૧૪. રત્નત્રયનિદાન નિર્ણય, ૧૫. “સિદ્ધાગમસંકેતસ્તબક,” ૧૬. “ભવ્યજનભયાપહારક, ૧૭. રાગિજન નિર્વેદજનક, ૧૮. સ્ત્રી મુક્તિનિદાન નિર્ણય, ૧૯. “કવિજનકલ્પદ્રુમેપમ, ૨૦. “સકલપ્રપંચપથનિદાન, ૨૧. શ્રાદ્ધધર્મસાધ્યાપવર્ગ ૨૨. “સમનયનિદાન, ૨૩. બન્ધશાપગમ, ૨૪. ઈષ્ટકમનીયસિદ્ધિ,' ૨૫. “બ્રહ્મકમનિયસિદ્ધિ' ૨૬. નિષ્કર્મકમનિયસિદ્ધિ, ૨૭. ચતુર્વગચિન્તામણિ, ૨૮. પંચજ્ઞાનસ્વરૂપવેદન, ૨૯. પંચદશન સ્વરૂપરહસ્ય. ૩૦. “પંચચારિત્ર સ્વરૂપરહસ્ય. ૩૧ નિગમાગમ વાકયવિવરણ, ૩૨. “વ્યવહાર સાધ્યાપવર્ગ, ૩૩. “નિશ્ચયેક
સંસારદાવાનલ” સમસ્યામય, શ્રી પાર્શ્વનાથસ્તોત્ર, સ્તંભન, જીરાવાલા, ચિંતામણિ નારંગાદિ, ગાડી અને વરકાણું વગેરે પાશ્વનાથનાં તેત્રો.
બ્રાહ્મણવાડા મહાવીર જિનસ્તોત્ર, જિનરાજ ચતુર્વિશિકા, સીમંધરસ્વામિ શાશ્વતજિન, સાધારણ જિન, પુંડરીક સ્વામી, શ્રી ગૌતમસ્વામી વગેરેનાં સ્તોત્રો શત્રુંજય લઘુસ્તોત્ર, શત્રુંજય–મહાતીર્થ સ્તોત્ર, વગેરે સ્તોત્રો તથા સ્તુતિઓ શાય) વગેરે આશરે ૫૦૦ શ્લેકે અને તેની શ્લેકબદ્ધ પ્રશસ્તિ બનાવી દાખલ કર્યા છે.
૧. આ વિજયસેનસૂરિવરે પં. શુભવિજયગણિવરના પ્રશ્નના ઉત્તરમાં “ભૂકડિયા મત”નું નામ આપ્યું છે.
(જાઓ- સેનપ્રશ્ન પ્રશ્ન-૩૭૦ પૃ૦ ૧૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org