________________
વેપનમ્ ] ભ૦ લીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૫૭૫
(પં. હીરાલાલ હંસરાજે સં. ૧૯૬૯, સને ૧૯૧૩માં જામનગરથી પ્રકાશિત કરેલ “ઉપદેશપલ્લવી”નું પૃ૦ ૩૪૦ થી ૩૪૮)
પ૬. આ૦ સેમજયસૂરિ ૫૭. આ૦ ઇંદ્રનંદિસૂરિ
૫૮. આ સૌભાગ્યનંદિરિ–તે આ ધર્મહંસના બીજા શિષ્ય હતા. અને આ ઈંદ્રનંદિસૂરિની પાટે આવ્યા હતા. તેમણે સં૦ ૧૫૭૬માં મૌન-એકાદશી કથા અને સં૦ ૧૫૭૮માં “વિમલનાથચરિત્ર” રચ્યાં.
૫૯ આઠ હંસસમયસૂરિ તેમનાં બીજાં નામ આ૦ વિનય હંસસૂરિ અને આ૦ હર્ષવિનયગણિ પણ મળે છે. તેમણે સંસ્કૃતમાં જિનર્તોત્રકેશ સ્તોત્ર-૫૮ બનાવ્યો છે.'
यतोऽद्यापि प्रवर्तन्ते, विवाहादिमहोत्सवाः ॥ ३६६ ॥ श्री आगमो महाराजो, निगमो मन्त्रिनायकः ॥ ३७१ ॥ साधुलिङ्ग जिनोपज्ञं, धर्मध्वजाऽऽस्यवाससी । श्रमणोपासक श्राद्ध लिङ्गमास्यपटः पुनः ॥ ३७२ ।। ळिङ्गं तु श्राद्धदेवानां रत्नत्रयाङ्कसूत्रकम् । लिङ्गभ्रष्टास्त्रयः साध्वादयो न स्युः स्वनामतः ।। ३७३ ।। किन्तु श्राद्धजनानां च निजाचारविधावयम् । स्वीकर्तव्यतया लिङ्गं कथितं मुखवस्त्रिका ॥ ३७४ ॥ आस्यांशुक करे कृत्वा सामायिकं न गृह्यते ॥ ३८६ ॥ महानिशीथसिद्धान्ते या गिरः स्फुटम् । व्रतोच्चारकृतः कण्ठेः पुष्पस्रनं सृजेत् ॥ ३९१ ।। आगमोक्तं गम्भीरार्थ निगमेन प्रकाश्यते । શ્રાદ્ધવારોપાધર માણuruત | ૩૬૨ ૧. આ વિનયહંસસૂરિએ સંસ્કૃપપદ્યમાં વિવિધ વૃત્તોમાં, ચતુર્વિશનિ જિનસ્તોત્રો ૨૪ “સ્નાતસ્યા” સમસ્યામય, કૂપષટકંતદુપરિનગર, તત્રવાર્ધિસ્તકિ, સમસ્યામય જટાકૂટ વર્ણનમય, પ્રાતિહાર્યાષ્ટકમય ચતુર્દશ સ્વપ્ન વર્ણનમય, તથા તીર્થરાજાધિરાજ પૂજાતિશય શ્રી આદિનાથ સ્તોત્રો અજિતશાંતિ સ્તોત્ર, માંડવગઢ સુપાર્શ્વનાથ સ્તોત્ર, પંચમી તિથિયુકત શ્રી નેમિનાથ સ્તોત્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org