SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમણે ઉપદેશકઃપવલીમાં સાધારણ જૈનશાસ્ત્રોની માન્યતાથી જુદી પડતી ઘણી નવીનવી વાને લખી છે, તેમણે ૩૬ અધિકારમાં જુદાં જુદાં મંગલાચરણ કર્યા છે. તે પૈકીના ૧થી ૨૪માં ઋષભદેવવિગેરે ૨૪ તીર્થકરોની, ૨૫, ૨૬, ર૭માં ભૂત, વર્તમાન, ભાવિ, જિનવીશીની, ૨૮માં ૨૦ વિહરમાની, રલ્માં ચાર શાશ્વત તીર્થકરની, ૩૦માં પદ્મનાભ વગેરે તીર્થકરોની, ૩૧માં છ— જિનપ્રાસાદોની, ૩રમાં સામાન્ય તીર્થકરોની, ૩૩માં પંદરે ક્ષેત્રના ત્રણે કાળના તીર્થકરોની, ૩૪માં શત્રુંજય, સમેતશિખર આબૂ અને માંડવગઢ તીર્થોની, ૩પમાં દ્વાદશાંગી બનાવનાર ૪૪૧૦ ગણધરની, અને ૩૬માં અધિકારમાં ભૂત વર્તમાન ભાવિકાળની ત્રણે ચોવીશીના ૭૨ તીર્થકરોની સ્તુતિ કરી છે. નોંધ : અહીં ભીનતા એ છે કે વીશ તીર્થકરેના ૧૫ર ગણધરે છે, છતાં પાંત્રીશમા પલ્લવમાં ૪૪૧૦ ગણધર બતાવ્યા છે, તે વિચિત્ર વસ્તુ છે. - તેમણે પિતાના ગ્રંથમાં આ જીવનહંસરિને “પ્રાસંગિક પરિચય” આપે છે, અને કઈ કઈ પ્રસંગે “નિગમમતની માન્યતાઓ” પણ રજૂ કરી છે. વિદ્વાને માને છે કે, “મહેર ઈહિંસગણિએ જ કુતુબપુરાગચ્છને પલટી, નિગમમતને વ્યવસ્થિત રૂપ આપ્યું.” તે મતની માન્યતાઓ આ પ્રકારે છે. નિગમમતવર્ણન– પંઈકહંસગણિ “મહજિણાણુંની ટીકા ઉપદેશકલ્પવલ્લી”માં પિતાની ગુરુપ્રશસ્તિમાં જણાવે છે કે, તપગચ્છના આ સેમસુંદરસૂરિ, આ૦ મુનિસુંદરસૂરિ, આ૦ જયાનંદસૂરિ અને આ૦ રનશેખરસૂરિ વગેરે ગચ્છનાયકે હતા. તથા આ ઉદયનંદિસૂરિ, આ૦ સુરસુંદરસૂરિ, આ૦ સોમદેવ, આo લક્ષમીસાગરસૂરિ, કાવ્યકલા વડે રાજપ્રતિબંધક આ૦ રત્નમંડનસૂરિ, સમર્થ વિદ્વાન્ આ૦ સેમજયસૂરિ અને આ૦ ઈદ્રનંદિસૂરિ વગેરે આચાર્યો થયા. તે પૈકીના “આ ઇંદ્રનંદિસૂરિ નિગમમતના વ્યાખ્યાનમાં અત્યંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy