SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ પછી ૧૮) પુરગ ” પણ લશે સં પૂનમું] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ આ ઈન્દ્રનદિસૂરિએ સં. ૧૫૫૮ માં કુતપુરમાં પિતાના શિષ્યને આચાર્ય પદ આપી, ત્યાંને ગાદીપતિ સ્થાપે તેમનાથી “કુતુબપુરા ગચ્છ નીકળે. (–જૂઓ વીરવંશાવલી પૃ. ૨૧૮) આ૦ ગચ્છનું બીજું નામ “કુતપુરગચ્છ” પણ મળે છે. આ૦ કમળકલશે સં. ૧૫૫૫ માં “કમલ કલશા ગચ્છ” સ્થા. હતો (–પ્રક. ૫૩ પૃ૦ પ૬૨) આ રીતે તપાગચ્છમાં બે શાખા ગ નીકળવાથી આ હેમવિમલસૂરિની મૂળ શ્રમણ પરંપરા તો તપાગચ્છ તરીકે જ ઓળખાતી હતી, પરંતુ ઉપરના બે છે નીકળ્યા ત્યારે આ હેમવિમલસૂરિ “પાલનપુરમાં” હતા. આથી તેમની મૂળ પરંપરા પાલનપુરાગજી તરીકે પણ ઓળખાતી થઈ. ઉપર બતાવેલ કુતુબપુરાગચ્છમાંથી નિગમમત નિકલ્ય. પ૭ મા આ૦ ઈદ્રનદિની પટ્ટપરંપરા આ રીતે મળે છે – ૫૮. આ ધર્મહંસ રિ–અમદાવાદના મંત્રી મેઘજીએ સં. ૧૫૫૫ માં અમદાવાદમાં તેમને આચાર્યપદ, અને તેમના શિષ્ય ૫૦ ઇંદ્રહંસને ઉપાધ્યાયપદ અપાવ્યું. આચાર્ય ધમહં સસૂરિને ૧ આ. ઈદ્રિહસ, ૨. આ સૌભાગ્યનંદિ, ૩. ૫૦ સિદ્ધાન્તસાગરગણિ વગેરે શિખ્યા હતા. ૫૯. આ ઈદ્રિયંસરિ–તે આ૦ ધર્મહંતસૂરિના મુખ્ય શિષ્ય હતા. અમદાવાદના મંત્રી મેઘજીએ તેમને સં. ૧૫૫૫માં ઉપાધ્યાયપદ અપાવ્યું. તે મેટા વિદ્વાન હતા. તેમના ઉપદેશથી વીરમગામના ખીમજી પરવાડે સં૦ ૧૫૪૮ માં “શાંતિનાથચરિત્ર” લખાવ્યું. (-પ્રશસ્તિસંગ્રહ, ભાગ ૨, પ્ર. નં૧૯) ગ્રંથ તેમણે ગણિપદમાં સં. ૧૫૫૪માં “ભુવનભાનુચરિત્ર ગદ્ય” તેમજ . સં. ૧૫૫૫માં “મન્ડજિણાણું”ની સક્ઝાય ગા૦ પની માટી ટીકા ઉપદેશ કલપવલી શાખા-૫, પલવ-૩૬ બનાવી. અને મહાપાધ્યાયપદમાં સં. ૧૫૫૭ માં “બલિનરેંદ્ર કથા” વિગેરે બનાવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy