________________
પ૭૦
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ -આ લફર્મસાગરસૂરિના શિષ્ય પંજિનમંડનગણિએ સં. ૧૫૨૭ના કાવ. ૬ ના રોજ “ચતુર્વેિ શતિજિનસ્તુતિ” ૦ ૨૮ બનાવી.
મહેક જિનમંડન ગણિ-જૂઓ (–પ્રક. ૫૦, પૃ. ૪૬૩)
આ૦ જિનસેમસૂરિએ સ્તંભનક પાર્શ્વનાથસ્તોત્ર - ૧૧ “ઋષભ-મહાવીર દ્વિસંધાનસ્તોત્ર” લે. ૯, “તારંગા તીર્થમંડન ભ૦ અજિતનાથસ્તોત્ર શ્લ૦ ૯, “ભ૦ મહાવીર સ્વામિસ્તોત્ર” વગેરે રચ્યાં.
સૂચના : “કુતુબપરા શાખાની પટ્ટાવલી માં પદ્દમા આ૦ સુમતિસાધુસૂરિની પાટે (૫૭) આ૦ ઇંદ્રનંદિસૂરિ અને તેમની પાટે (૫૮) આ૦ ભાગ્યનંદિ થયા. એમ ગેઠવ્યું છે. પરંતુ આ૦ ઇંદ્રનંદિસૂરિએ સ્વતંત્ર નિગમમત” ચલાવ્યો. તેથી તેમણે, નિગમતની પટ્ટાવલીમાં (૫૬) આ૦ સૌભાગ્યનંદિ એવો પાક ગોઠવ્યું છે,
જો કે આમાં પટ્ટાંકની ગરબડ દેખાય છે પરંતુ આ ઉપરથી સ્પષ્ટ તારવી શકાય છે કે, “આ૦ જિનસેમસૂરિ તો તપાગરછના જ હતા. પણ તે “કુતુબપુરીયશાખા”ના કે “નિગમમત”ના નહોતા.” ૫૭. આ૦ ઈદ્રનંદિસૂરિ–
તપાગચ્છીય ભટ્ટાભ૦ લક્ષ્મીસાગરસૂરિએ નવા ૧૧ આચાર્યો બનાવ્યા હતા, તેમાં ૧૧મા આ૦ ઇંદ્રાદિસૂરિનું નામ પણ મળે છે. એટલે સ્પષ્ટ છે કે, ભ, લક્ષ્મીસાગરસૂરિએ સં. ૧૫૨૮ માં અમદાવાદના અકમીપુરમાં પતા એશવાલ અને તેના ભાઈ હરિચંદ ઓશવાલે કરેલા ઉત્સવમાં ઉપાટ ઇંદ્રનંદિને આચાર્ય પદ આયું.
(–પ્રક. ૫૩, પૃ. ૫૪૧) - આઠ ઈંદ્રનંદિસૂરિએ વિસં. ૧૫૫૮માં પાટણ પાસેના કતપર (કુતપ્રભ કે કુતુબપુર) ગામમાં ગચ્છભેદ કરી, પિતાની સ્વતંત્ર ગાદી
સ્થાપિત કરી, ને કુતુબપુરા મત ચલાવ્યું. મહ. ઇદ્રહંસગણિ જ લખે છે કે, “આ૦ ઈંદ્રનંદિસૂરિ નિગમતનું વર્ણન કરવામાં નિપુણ હતા.” (-જુએ ઉપદેશકઃપવલી)
આ૦ ઇંદ્રનંદિના શિષ્ય––૪૪૪ પ્રાકૃત ભાષામાં “વૈરાગ્યકુલક” ગા૦ ૩૦ બનાવ્યું.
(જેન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org