________________
ત્રેપનમું ] ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવરિ
૫૭૩
""
કુશળ હતા.” તેમના શિષ્ય મહા॰ ધહસ થયા. તેમના શિષ્ય ૫૦ ઇંદ્રહ'સગણિએ સ’૦ ૧૫૫૫માં “ ઉપદેશકલ્પવલ્લીની ૫ મી ગાથાની ટીકા ”માં “ તીર્થ પ્રભાવના વિભાગના ૩૬ મા પલ્લવમાં નિગમશતક બનાવીને જોયુ છે. તેમાં આપી છે. તેમણે તેમાં નીચે પ્રમાણે હકીકતા
lo
66
૩૩૨ થી ૪૩૦ સુધી નિગમમતની માન્યતા રજૂ કરી છે—
સાધુના આચાર જિનાગઞામાં મળે છે, તેમ શ્રાવકના આચાર માટે નિગમ સાગર જેવા છે. (૩૪૦)
જિનાગમાના અને વેદેના અર્થ બરાબર સમજવા હાય તે, તે નિગમથી જ સમજી શકાય. એટલે (૧) સાધુ, (૨) શ્રાદ્ધદેવ, અને (૩) શ્રાવકની ક્રિયાએ નિગમથી જ નક્કી થાય છે. (૩૪૪)
આ રીતે સાધુ, સાધ્વી, શ્રાદ્ધદેવ, શ્રાદ્ધદેવી, શ્રાવક અને શ્રાવિકા એમ છ પ્રકારના સ'ઘ અને છે. આગમ અને નિગમનેા પરમા જાણવા હાય તે! “ પાતાના શાસન પ્રત્યેના મારાપણાના રાગ ” અને પર શાસન પ્રત્યેના પરાયાપણાને દ્વેષ ” છેડવા જોઈ એ. (૩૪૭)
'
27
જો “ સાચી વસ્તુમાં પ્રેમ ” હાય. તેાજ ખાટી વસ્તુ પ્રત્યે અભાવ થાય. સાચા-ખાટાના નિર્ણય થવાથી વિશુદ્ધ ધર્માંસ'પત્તિ મળે છે. (૩૪૮)
*
""
શુદ્ધ ધર્મ પ્રત્યે દ્વેષ અને “ અશુદ્ધ ધર્મમાં રાગ ’’ હાય ત્યાં સુધી તત્ત્વ મળતું નથી. (૩૪૯)
પેાતાને માન્ય શાસ્ત્રોના કે બીજાને માન્ય શાસ્ત્રોના ખરા અ જાણવા હાય તે, નિગમશાસ્ત્રને જ પ્રમાણ માનવું. (૩૫૦) લેાકેાત્તર અને લૌકિક-શાસ્ત્રો ઘણાં છે. તે સૌના પરમા માટે ભાગે નિગમથી જ પ્રકાશવે. (૩૫૧)
વૈદા લૌકિક શાસ્ત્રો છે. અગ-ઉપાંગ વગેરે લેાકેાત્તર શાસ્ત્રો છે. (૩૬૪)
લૌકિક શાસ્ત્રોથી વ્યવહારની વિશુદ્ધિ થાય છે. અને લેાકેાત્તર મહાશાસ્ત્રોથી નિશ્ચય નક્કી થાય છે. (૩૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org