________________
ત્રેપનમું
ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવર
૫૧
બહુમાનતા હતા. તેમનું બીજુ નામ આ॰ સુરસુંદરસૂરિ પણ મળે છે. તેમણે ખંભાતમાં શાસ્ત્રા કરી રાત્રિèાજનના દૂષણ પાઠે બતાવી, રાત્રિભાજન ત્યાગની સ્થાપના કરી હતી.
રાજ
""
(૫૨-મા) સ૦ રત્નશેખરસૂરિવવરે સ૦ ૧૪૯૬ ફ્રા૦ ૧૦ ૩ને ‘રાણકપુર તી માં શેઠ ધરણશાહના બૈલેાકય દીપક જિનપ્રાસાદના પ્રતિષ્ઠા મહેાત્સવમાં ભ॰ સામસુંદરસૂરિ અને ભ॰ મુનિ સુંદરસૂરિની અધ્યક્ષતામાં, “ ઉ॰ સામદેવ”ને આચાય, મહેા॰ ચારિત્ર રત્નગણિવરના શિષ્ય “ ૫૦ હેમહંસગણિ”ને ઉપાધ્યાય અને ખાલમુનિ લક્ષ્મીસાગરણિ”ને પન્યાસ બનાવ્યા.
''
'
(ઇતિ॰ પ્રક૦ ૫૦, પૃ૦ ૪૮૦) આ૦ સેામદેવસૂરિ મહા॰ હેમહંસગણિના વિદ્યાગુરુ હતા. આ॰ સામદેવસૂરિએ ઘણા ગ્રંથા બનાવ્યા છે.
''
ગ્રંથા
તે ગણિપદમાં હતા ત્યારે તેમણે આ૦ જિનપ્રભસૂરિના સિદ્ધાન્તસ્તવની અવસૂરિ બનાવી હતી, તેમજ આચાર્ય થયા બાદ, તેમણે શબ્દાનુશાસનમાં વિશેષ નિપુણતા હૈાવાથી, સ૦ ૧૪૯૭માં સોમસુંદરસૂરિવરના “ યુધ્મદસ્મદૃષ્ટાદશસ્તવ”ની અવસૃરિ સ૦ ૧૫૦૪ માં ગદ્ય-પદ્ય કથા મહાદ્ધિ (૧૫૭ કથાએના સંગ્રહ )” અને ચતુર્વિશતિ જિનસ્તેાત્ર ” બનાવ્યાં.
<<
શિષ્ય પરિવાર
આ સેામદેવસૂરિને ૫૦ નદીરત્નગણિ, આ॰ સુધાન ધનસૂરિ, ૫૦ સિદ્ધાન્તસાગરગણિ, ૫૦ સયમરુચિણ વગેરે શિષ્યા અને આ રત્નમડનસૂરિ વગેરે પ્રશિષ્યેા હતા.
(૫૪) આ॰ સામદેવસૂરિ શિષ્ય (૫૫) ૫૦ સિદ્ધાન્તસમુદ્રગણિના શિષ્ય (૫૬) ૫૦ કમલરત્નગણિ-તેમણે સ૦ ૧૫૦૧ પાષ વિદ રવિવારે “ ત્રિભુવન દીપક પ્રબંધ” લખ્યું.
(શ્રી પ્રાપ્તિ સ ંગ્રહ ભા॰ ૨, પ્ર૦ નં૦ ૧૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org