________________
૫૬. જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
આ સૌ તપાગચ્છના ભ૦ લક્ષ્મીસાગરસૂરિ અને આ૦ સોમજયસૂરિના શ્રાવક હતા.
સં૦ ખીમજીની પૌત્રી અને સં૦ દેતાની પુત્રી પુરીએ દીક્ષા લીધી. તેનું નામ સાધ્વી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું.
સં. ખીમજી અને સં૦ સહસાએ પુરીને આ૦ જયચંદ્રસૂરિ પાસે “ગણિની પદ” અપાવ્યું. સંઘ પૂજાકરી આ ભાઈએએ સં. ૧૫૨૭ ના પોષ વદિ ૫ ના રોજ પાવાગઢ ઉપર જિનપ્રતિષ્ઠા કરાવી, સં. ૧૫૩૩ માં શત્રુંજય તેમજ ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રા સંઘ કાઢયા, સાધર્મિક ભક્તિ કરી, રૂપાનાણું ગોઠવી સમ્યક્ત્વ મેદકથી લહાણ કરી, પ્રતિષ્ઠા, ગ૭પરિધાપનિકા, ગુરૂપદ સ્થાપના, પ્રવેશત્સવ, તીર્થોદ્ધાર, દાનશાળા વગેરે પરોપકારનાં કાર્યો કર્યા. સં. ૧૫૩૮ મા જૈન સિદ્ધાન્ત, લખા.
(–જેન સત્ય પ્રકાશ ક. ૧૩૦, ૧૩૧) (–પ્રક. ૪૧ પૃ૦ ૬૮૨) (૨) સં સહસા-તે રાણકપુરને સં૦ રત્ન પિરવાડના પૌત્ર હતો.
( – પ્રક. ૪૫, પૃ. ૩૭૪) તપગચ્છ કમલ કલશ શાખા પટ્ટાવલી
આ૦ સેમદેવસૂરિની પરંપરાથી “કમલ કલશ મત,” અને નિગમમત” નીકળ્યા. તે આ પ્રમાણે છે –
પર. આ૦ રત્નશેખરસૂરિ-(સં. ૧૫૧૭) (૫૨) આ૦ ઉદયનંદિસૂરિ,
૫૩. આ૦ લમીસાગરસૂરિ-સં. ૧૫૦૮ માં આ૦ રત્નશેખર સૂરિના હાથે આચાર્ય થયા. તેમણે આ૦ સુમતિસાધુ વગેરે ૧૧ આચાર્યો બનાવ્યા. (સ્વ. સં. ૧૫૪૭) (પ્રક. ૫૩, પૃ૦ ૫૪૦)
૫૪. આ સમદેવસૂરિ–તેઓ આ૦ સોમસુંદરસૂરિના શિષ્ય હતા. તે સમર્થ કવિ, સાટ વ્યાખ્યાતા, અને મોટા વાદી હતા. (૧) મેવાડના રાણે કુ છ તેમની કાવ્યકલાથી (૨) જુનાગઢને રા' માંડલિક તેમની સમસ્યા પૂરવાની શીઘ્રતાથી, અને (૩) ચાંપા નેરને રાજા જયસિંહ ચૌહાણુ તેમના ઉપદેશ સામર્થ્યથી તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org