________________
ત્રેપ્પનમું ]
“ બાદશાહી ફરમાન મહાત્સવેશ કર્યો.
ભ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવર
૫૫
” મેળવી છ'રી પાળતા યાત્રાસંઘે કાઢયા, મેટા (-ગુરુ ગુણરત્નાકર કાવ્ય)
ધનકુબેર સઘપતિ વેલા—તે માટે ધનવાન હતા. તેણે આ સુમતિસૂરિના ઉપદેશથી માંડવગઢ, રતલામ, ઈડર, જીરાવલા, આબૂ, રાણકપુર, શત્રુંજય તીર્થ, વગેરેના છ’રી પાળતા યાત્રા-સંધ કાઢચો. આ સંધમાં સાથે “ બાવન નાના નાના સઘપતિ હતા.” શેઠે ૯૦૦૦ ટક આપી, ઈન્દ્રમાળા પહેરી હતી. રાણકપુરમાં નાની નાની દેરી બનાવી, પ્રતિષ્ઠા કરાવી, પાછા વળતાં “ ઈડરમાં ગુરુઓની સેાનામહેારથી પૂજા કરી ” ૩૦૦ મુનિએને વસ્ત્રદાન કર્યુ મુનિ સેામ (સાગર) ગણિને પન્યાસપદ અપાવ્યું. સઘ પાવાગઢની યાત્રા કરી માંડવગઢ આવ્યા. ગુરૂગુણ રત્નાકર કાવ્ય પૃ૦ ૩૫, ૩૬ પ્રક૦ ૫૩ પૃ૦ ૫૫૭)
સ'. ખીમજી સ૦ સહસા—તેએ પાટણના ધનકુબેર શેડ છાડા પારવાડના વંશજ સ૦ રાજડની પત્ની ગેામતીના પુત્રા હતા.
પાટણના ધનકુબેર શેઠ છિદ્રક (છાડા) વીશા શ્રીમાળીના વશમાં અનુક્રમે (૧) શેઠ છાડા (૨) કાબેા (ભાર્યા-૩૬) (૩) રાજડ (ભા.-ગેામતી) (૪) સં॰ ખીમજી (ભાર્યા-ધનાઇ) (૫) સ૰ શ્વેતા (ભાર્યા– કનકાઇ) અને (૬) સેાનપાલ થયા.
જેને
તેમાંના (૪) સ૦ ખીમજીને સહસા નામે નાના ભાઈ હતા. વાર્ નામે પત્ની હતી. તથા પુત્રા (૫) સં॰ સમધર (ભા॰ વાધૂ ) અને હેમરાજ હતા. (-પ્રક૦ ૪૧ પૃ૦ ૬૮૧) (૫) સં॰ દેતાને નેાતા નામે નાના ભાઇ હતા. જેને લાલી નામે પત્ની હતી.
(૬) સં૦ સેાનપાલને પૂનપાલ, અમીપાલ, અને ઈશ્વર નામે ભાઇએ તથા પૂરી, જાસુ, ખાસુ અને મલ્હાઈ નામે મહેનેા હતી. પૂરીએ દીક્ષા લીધી. તેનું નામ સાધ્વી સાધુલબ્ધિ પાડવામાં આવ્યું. (૬) સં॰ ઈશ્વરને જીવીણી નામે પત્ની, મલ્હાઈ નામે મહેન અને ધરણ નામે પુત્ર હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org