________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ તેઓ આબૂની પ્રતિષ્ઠા કરાવી થાણું ગામ આવ્યા, તેમણે પ્રતિષ્ઠાની ખુશાલીમાં ગામ જમણ કર્યું. ઓળખીતાઓને પણ બેલાવીને જમાડ્યા. આ જમણમાં બંને મંત્રીઓ, મંત્રીની પત્નીઓ, અને મંત્રીનાં બાળક બાળિકા સૌ ભેજન પીરસતા હતા. મંત્રી સાહાની પુત્રી રૂપાળી કુટડી હતી. તે પણ પીરસવાના કાર્યમાં લાગેલી હતી. ડુંગર નામને ભીલ આ જમણવારમાં આવ્યું હતું. તે મંત્રીની રૂપાળી પુત્રી ઉપર મેહિત થે. તેણે બીજે દિવસે જ મંત્રી સાલ્હા આગળ તે પુત્રી સાથે પિતાના વિવાહનું માથું મૂકહ્યું, મંત્રી ચમકી ગયે. મંત્રીએ ને કહી દીધી. ભીલે બીજી વાર માથું મૂકહ્યું. મંત્રીએ ઠંડા કલેજે જવાબ વાળ્યો કે “વિચાર કરીશું.” ભીલે ત્રીજી વાર માંગણી કરી. એટલે મંત્રીએ અંતે ભીલને કાર્તિક સુદિ ૧૦નું મુહૂર્ત બતાવી, જાન લઈને થાણા બોલાવ્યું. મંત્રી ડુંગરને સીધે કરવા ઇચ્છતા હતા, છતાં તેને સાથે સાથે ડર હતો કે “તેમ કરવા જતાં ભીલના કુટુંબીઓ મેટું બંડ ઉઠાવશે,” તે તેને પણ દબાવવાની ગોઠવણ કરી, કામ લેવું જોઈએ. મંત્રીએ અંગત માણસને વડોદરા મોકલી “વડેદરા રાજ્યની સેના થાણામાં બોલાવી રાખી. - કાર્તિક સુદિ ૧૦ ને દિવસ આવ્યા. ડુંગર ભીલ જાન લઈને આવ્યો. મંત્રીએ તેનું સ્વાગત કર્યું. સૌને કડક દારૂ પાયે. ત્યાં સુધી કે ભીલ લકે બેહોશ થઈ, એક પછી એક ઢળવા લાગ્યા. મંત્રીએ બેહેશ ભીલેનું “કાસળ” કાઢી નાખ્યું. ડુંગર ભીલ તથા ડુંગરના કુટુંબને સમૂળ નાશ થયે. સૌ કઈ ભીલની આ મૂર્ખતા ઉપર હસ્યા, મંત્રી, મંત્રી કુટુંબ અને મંત્રી કન્યા આબાદ બચી ગયાં. (રાસ) • સાલ્હાશાહે માટે જૂઓ (જૈન ઇતિ પ્રક. ૪૫ પૃ. ૩૨૭) સંગ્રામસિંહે
(૧) કવીન્દ્ર ની સંગ્રામસિંહ ભંડારી-સં. ૧૪૭૦ થી ૧૫ર (જૈન ઈતિ, પ્રક. ૪૫ પૃ૦ ૩૩૩ થી ૩૩૯)
(૨) સં- સંગ્રામ નગરા શ્રીમાળી–તે કવિવર મંડનને ત્રીજો પુત્ર હતે. આશરે વિ. સં. ૧૫૦૦ (જેન ઈતિ, પ્રક૦ ૪પ, પૃ૩૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org