________________
Àપ્પનમું ]
ચાંદાશાહ આશયાળ.
તે માળવા-માંડવગઢના આલમશાહ (સ૦ ૧૯૪૨ થી ૧૫૨૫)ના મહામાત્ય હતેા.
ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવસરિ
૫૫૭
મા મહુમ્મુદ ખીલજી યાને મા
(-પ્રક૦ ૪૬ પૃ૦ ૪૧૧,૪૧૨) તે માંડવગઢને હાડાતી અને માળવાના પ્રજાપ્રિય દિવાન હતેા. તેણે માંડવગઢમાં ૭૨ જિનાલયેા બનાવ્યા આ સુધાન દ સૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. જેમાં ૪ લાખ સિક્કા ખરચ્યા. લેાકેાને પહેરામણી-વસ્ત્ર આપ્યાં. (ગુરુગુણરત્નાકરકાવ્ય ) મહામાત્ય ચાંદાશાહ-તે શીલવતધારી હતેા. આથી તે સાધુચન્દ્ર તરીકે વિખ્યાત થયા.
ત્યારે દેવગિરિ ( દોલતાબાદ )ના ધનકુબેર સં॰ વેલ્લાક ધનરાજ નાગરાજ વનરાજ વગેરે નાના બાવન સંઘપતિવાલે જૈનયાત્રાસંધ વિવિધ તીથ યાત્રાએ કરી માંડવગઢમાં આવ્યેા. બાદશાહ આલમશાહે તે સૌનું ભારે સ્વાગત કર્યું, સંઘ ૪ મહિના માંડવગઢમાં રહ્યો. સંઘે ૪ મહિના સુધી ૧૮ વર્ણોને જમાડયા. વસ્ત્ર, ચાંદી, સેાનું વિગેરે આપ્યા. સૌને ખુશ કર્યાં. (ગુરુગુણરત્નાકરકાવ્યપૃ૦ ૩૫, ૩૬)
મંત્રી માંડણ સાની
તે તપગચ્છની વૃદ્ધ પેાષાળના ૫૭મા ભટ્ટારક ઉદયવલ્લભસૂરિના શ્રાવક હતા. સેાની હતા. મંત્રી હતા. ( ઇતિ॰ પ્રક૦ ૪૪, પૃ॰ ૨૫) તેણે સ૦ ૧૫૧૮ માં વિવિધથે લખાવ્યા હતા. જેની ગ્રંથ પ્રશસ્તિ મળે છે. ( જૈન સાહિત્ય સંશોધક ખંડ-૨ પૃ૦ ૪૮) લઘુ શાલિભદ્ર સ॰ જાવડ શ્રીમાળી.
Jain Education International
અમે પહેલા પ્રક૦ ૪૫, પૃ૦ ૩૧૯થી ૩૨૨માં પાંચ જાવડેશાહોના પરિચય આપ્યા છે તેમાં નં૦ ૩ જામે.
મંત્રી જીવણુશાહ મેઘરાજ પૂજરાજ શ્રીમાળી સૂચના—અમે પહેલાં (પ્રક૦૫૩, પૃ॰ પપર )માં ખા॰ ગ્યાસુદ્દીન ખીલજીના મિત્ર સ૦ મેઘજી કે જેને મફલ્મકમલેકનું બિરૂદ હતું. તે અને
For Private & Personal Use Only
www.jainelibrary.org