________________
નમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ પપપ ૩. નાગરવેશના આનંદને પણ રતના નામે બીજે પુત્ર હતે.
(–પ્રક. ૪૨, પૃ. ૭૧૬) કેહા પિરવાડ–તે ઠાકુર પિરવાડને પુત્ર હતો. તેણે ગિરનાર તીર્થમાં ત્રણ દેરીઓને જીર્ણોદ્ધાર કરાવ્યું. અમદાવાદમાં ધર્મશાળા બનાવી, અને અમદાવાદમાં જ પાંચ જિનાલય બંધાવ્યાં. મુનિવરેને પંન્યાસપદ અપાવ્યાં. મુનિવરને વસ્ત્રોનું દાન કર્યું અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. તેણે સં. ૧૫૧લ્માં જેન સિદ્ધાંત ગ્રંથ લખાવ્યા, જેમાં “પખીસૂત્ર”ની એકપ્રતિ વૃદ્ધતપાગચ્છના આ૦ સુરસુંદરસૂરિ (સં. ૧૫૧૯માં)ના શિષ્ય પં. સમયમાણિજ્ય ગણિએ સુધારી હતી. (-પૂના, જૈન પ્રશસ્તિ સંગ્રહ, ભા૧, પ્રશ૦ નં. ૧૧૫૨
પ્રક. ૪૪, પૃ૦ ૧૮, ૨૦૩) મંત્રી સાહા ઓશવાલ–
મેવાડના ડુંગરપુર (જૂઓ પ્રક. ૫૦)થી ૩ કેશ દૂર થાણું ગામમાં શેઠ ભાભર એશવાલ રહેતો હતો, તે તપાગચ્છને જૈન શ્રાવક હતું. તેને સાંભર નામે પુત્ર હતા. સાંભરને કર્મા દે પત્નીથી ૧. ભાલ્લા, અને ૨. સાલહા એમ બે પુત્ર થયા. આ બંને ભાઈઓ દઢ જેનધમી હતા, ભ૦ લક્ષ્મીસાગરસૂરિના ભક્ત હતા. તે પોતાની ત્રદેવી ચકેશ્વરીની હમેશાં પૂજા કરતા હતા. બંને ભાઈઓ ડુંગરપુરના રાવ ગોપીનાથ સેમદાસના મંત્રીઓ હતા. તેમણે સં. ૧પ૨પમાં ભ૦ લક્ષ્મીસાગરના ઉપદેશથી ડુંગરપુરમાં ગંભીરા પાર્શ્વનાથપ્રાસાદ બંધાવ્યું. સં. ૧૫૫૫ના વૈ૦ વ૦ ૧૦ના રોજ આંતરી ગામમાં પણ જીર્ણોદ્ધાર કરાવી, પ્રતિષ્ઠા કરાવી (પ્રક૫૦, પૃ. ૪૭૦) તેમણે સં૦ ૧૫૧૮ના વૈ૦ સુટ ૪ શનિવારે અને સં૦ ૧પરના વૈ૦ સુત્ર અને શુક્રવારે ડુંગરપુરમાં ભ૦ લમીસાગરસૂરિના હાથે અંજનશલાકા કરાવી, અને ભ૦ લક્ષ્મસાગરસૂરિના હાથે આબૂ તીર્થમાં અચલગઢ ઉપર પિત્તલની ૧૨૦ મણ વજનની માટી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. (–ગુરુ ગુણરત્નાકર કાવ્ય, સર્ગ : ૩, લેક ૩, ૪)
(ઈતિપ્રક. ૩૭, પૃ. ૨૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org