________________
પપ૪
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ ૧૫રપમાં આબૂ તીર્થમાં સંવ ભીમાશાહના પિત્તલહર જિનપ્રાસાદમાં પિત્તલની ૧૨૦ મણ વજનવાળી ભ૦ ઋષભદેવની પ્રતિમા કરાવી, તેની ભ૦ લમીસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે ઉપાટ જિનમને “આચાર્ય પદ”, તથા ૫૦ જિનહંસ અને પં. સુમતિસુંદરને “ઉપાધ્યાય પદ” અપાવ્યાં.
(પ્રક. ૪૪, પૃ. ૨૧૧) મંત્રી ગદાકે સં. ૧૫૨માં અમદાવાદમાં આ૦ સેમદેવસૂરિના ઉપદેશથી મેટો ગ્રંથભંડાર બનાવ્યું.
મંત્રી ગદાક દર ચૌદશના દિવસે ઉપવાસ અને સાધમિક ભક્તિ કરતો હતે.
શ્રીરંગ–મંત્રીગદાકને શ્રીરંગ નામે પુત્ર હતું. તેણે પણ સં. ૧૫૨૫માં આબૂ તીર્થમાં પિત્તલહર જિનપ્રાસાદમાં ઘણી જિનપ્રતિમા એની અંજનશલાકા કરાવી, પધરાવી. '
મંત્રી ગદાને સારૃ નામે પત્ની હતી. મહોજિનમાણિકય ગણિવરના શિષ્ય પં. અનંતકીર્તિગણિએ સં. ૧૫૨૮માં સંઘવણ સાસૂને ભણવા માટે શીલપદેશમાલાની પ્રતિ” લખી. (જૂઓ અમારે જેનતીર્થોને ઈતિહાસ પૃ૦ ૨૮૨)
(–પ્રક. ૫૦, પૃ. ૪૬૨) રતનશાહે
(૧) સંરતન–તે આ સમસુંદરસૂરિને કુટુંબને હતો. તે માળવાના આગર ગામમાં રહેતો હતો. આગરમાં પાનવિહાર નામે જૈનતીર્થ” હતું સં. રતને ભ૦ લક્ષ્મીસાગર, તથા આ૦ સોમદેવસૂરિના ઉપદેશથી આગરથી છરી પાળતો યાત્રા સંઘ કાઢ્યો હતે. કાવ્યકાર માને છે કે, આ લમીસાગરસૂરિના ઉપદેશની નીકળેલા યાત્રા સંઘોમાં આ સંઘ સૌથી માટે હિતે. (–પ્રક૫૦, પૃ. ૪૪૭)
૨. ઘાણે રાવના સં૦ રતનજી, અને સં. ધન્ના શાહ પિરવાડ થયા.
(–જૂઓ પ્રફ૦ ૪૫, પૃ. ૩૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org