________________
૫૪૮
જૈન પરપરાના તહાસ-ભાગ ૩જો
તે તપાગચ્છની લઘુપેાષાળની સામશાખામાં હતા.
*
૫૩. ભ॰ લક્ષ્મીસાગરણ,
૫૪. ૫૦ જ્ઞાનહષ ગણિ−( જૂએ પ્રક૦ ૫૧, ચાર મહેાપાધ્યાયે પૃ॰ ૫૦૮, ૫૦૯)
આ॰ લક્ષ્મીસાગરસૂરિના શાસનકાળમાં જીર્ણોદ્ધારા ઘણી જિનપ્રતિમાએની પ્રતિષ્ઠાએ, આચાર્ય વગેરેની પદવીએ, ગ્રથભ ડારા, ગ્રંથલેખનેા, છ'રી પાળતી સઘયાત્રાઓ, તપ-ઉજમાં, ઉત્સવ, મહાત્સવા, દાનનાં સત્રાગાર વગેરે વિવિધ ધર્મકાર્યોં બન્યાં.
[ પ્રકરણ
(-ગુરુગુણરત્નાકરમહાકાવ્ય, લક્ષ્મીસાગરસૂરિ રાસ, મા॰ ૪૦ દેસાઈકૃત જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ-પેરા ન’. ૭૨૧ થી ૭૨૯)
સાધ્વીસઘ-૫૦ ધરુચિએ સ૦ ૧૫૨૪ના કા॰ શુ૦ ૧૫ બુધવારે શ્રી પવત્તણી શ્રી મહિમલચ્છિયેાગ્ય' સવૃત્તિ પુદ્ગલ છત્રીશી ‘નિગેાદછત્રીશી ’લખાવી; ‘ શ્રી મહિમલચ્છિપડનાર્થ' ',
(-શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ નં૦ ૧૨૩)
પ્ર૦ શ્રી લક્ષ્મીસુંદરી ગણિની શિષ્યણી સહજલધિ ગણિનીએ સ’૦ ૧૫૩૦ ના મા॰ સુ૦ ૩ સોમવારે શ્રાવિકાને ભણવા માટે ‘ આવશ્યકનિયુક્તિ ’ની પ્રતિ લખાવી.
( શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ નં૦ ૧૪૩)
વિક્રમની સેાળમી સદીના દુકાળા—
Jain Education International
ગુજરાતના મા મહમ્મદશાહ તથા મહમ્મદ બેગડા (સ ૧૫૧૬ થી ૧૫૭૦)ના રાજ્યકાળમાં ગુજરાતમાં અને માળવામાં સ॰ ૧૫૦૮, સ’૦ ૧૫૨૫, સ૦ ૧૫૩૯ અને સ૦ ૧૫૪૦માં મોટા દુકાળા પડચા હતા. ત્યારે સદાનંદશ્રીમાળી ખીમા શાહ વગેરે જૈનાએ ગુજરાત તથા માળવાની જનતાને દરેક જાતની મદદ આપી મચાવી દીધી હતી. (-પ્રક૦ ૪૪, પૃ૦ ૨૨૧)
૧. વિદૂષી સાધ્વીઓને વિશેષ પરિચય અમે પ્રક૦ ૫૪માં આપીશું.
For Private & Personal Use Only
www.jainelibrary.org