________________
Àપ્પનમું ]
ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવરિ
૫૪૭
૫૪. આ૦ સુમતિસાધુસૂરિ–તેમના માટે જૂએ (-પ્રક૦ ૫૪) ૫૩. ભ॰ લક્ષ્મીસાગરસૂરિ :
૫૪ ઉપા॰ જયવીરગણુિ-સંભવ છે કે તેમનું બીજું નામ ઉ॰ જયમંદિરગણિ પણ હાય.
૫૫ ૫૦ શુભલાભ ગણુ તેમણે સ૦ ૧૫૩૬ માં મહા સુ૦ ૮ સોમવારે કાલંબી ગામમાં “ ઉપદેશમાળાની અવસૂરિ” લખી. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા॰ ૨ જો પ્રશ॰ ન॰ ૧૬૯) ૫૩. ભ॰ લક્ષ્મીસાગરસૂરિ
૫૪. મહે।૦ ચંદ્રરત્નગણિ-તે આ॰ લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય હતા. જેમને ભ॰ રત્નશેખરથી જૂદા સમજવા.
૫૫. ઉપા॰ અભયભૂષણગણ-ઉપા૰ ઉભયભૂષણ ગણિ, ૫૬. ઉપા॰ લાવણ્યભૂષણ પણ તેમણે કુમતિએને હરાવ્યા. ૫૭. ઉપા૦ હ કનકગણુ, તથા ઉપા॰ હ લાવણ્યગણિ તે અને મેાટા વિદ્વાન હતા, આગમના અભ્યાસી હતા. અને શતાર્થી બિરુદધારક હતા.
૫૮. ૫૦ વિવેકરત્નગણિ. ૫૯ ૫'- શ્રીરત્નગણિ
૬૦. ૫૦ જયરત્નગણિ- તે વિનયી, વિદ્વાન અને ઉત્તમ
સ્વભાવવાળા હતા.
૬૧. ૯૦ રાજરત્ન ગણિ—તે સશાસ્ત્રના જ્ઞાતા હતા, તે સ’૦ ૧૬૯૬માં સામહ કુલના (૬૦) ભ॰ વિશાલસામના સમયે વિદ્યમાન હતા. તેમણે “ મણિભદ્ર મહાવીરના છંદ ” મનાવ્યેા છે.
૬૨. ૩૦ હેમરત્નગણિ-તેએ વિદ્વાનાને માન્ય હતા. ૬૩. ૫:૦ વિજયરત્નગણિ
૬૪. ૫’૦ દેવરત્નગણિ-તેમણે ગુરુની વિદ્યમાનતામાં ગુરુની કૃપાથી સ૦ ૧૮૧૫ માં બહુલ શુદિના બ્રાહ્મીસુતના દિવસે વિજાપુરમાં બે દિવસમાં શીલ ઉપર “ ગસિંહ કુમારરાસ "" ઉલ્લાસ : ૪, ઢાલ: ૫૧ (૨૦ ૨૦૫૦) બનાવ્યેા હતા.૧
૧. આ॰ દેવરત્ન ( પ્રક૦ ૪૦, પૃ૦ ૫૪૩) અને ૫૦ દેવરત્નગણિ એ અને જૂદા સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org