________________
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
નોંધ : (૧) કિસનગઢની રાજાવલીમાં (૨૦) રાવ સિનસિંહ રાઠાડ તેણે સને ૧૯૧૩ વિ॰ સ૦ ૧૬૬૯માં કિસનગઢ નગર વસાવ્યું. તેને સહસ્રમલ જગમă અને ભલમીઁ એમ ત્રણ પુત્રા થયા.
(૨૧) રાવ ભક્લુમન્ન (૨૨) રાવ હરિસિંહ (૨૩) રાવ રૂપસિંહ-તેણે રૂપનગર ’” વસાવ્યું.
(૨) અમે મેવાડના તાબાના હત્યુ ડીનગરના “હત્યુ ડીયા રાઠોડેાની રાજાવલી’’ પહેલા (પ્ર૦ ૩૨, પૃ॰ ૫૯૨માં) આપી છે.
(૩) અમે પહેલાં (પ્રક૦ ૩૨, પૃ૦ ૧૩૫, પૃ૦ ૫૩૬માં) મહારાષ્ટ્રથી આવેલા રાષ્ટ્રકૂટ-રાડાડાની રાજાવલી આપી છે.
(૪) રાઠેડ ક્ષત્રિય જાતિમાંથી ઘણી શાખાઓ અને ગાત્રા જૈન બની એસવાળ, પેારવાડ, અને શ્રીમાળી જ્ઞાતિમાં ભળી ગયા છે. આ પ્રમાણે જાણવા મળે છે.
રાઠોડનાં ગાત્રા ચારડિયા, ભટનેરા, ચોધરી, સાવણુસુખાં, ગુલેચ્છા, ખૂચા, ગઢહયા. પારેખ વગેરે. રાઠોડની ૧૬ આસવાળ શાખાઆ
૧૩૮
*
ચુડલા (૧૪૫૨), ફારિયા, સાંગઈ (સીધી), પેખડ કક્કા, ગંગર, લાપસીયા, ભીધરા, સાયલા, ઝાટા લેાઢાયા (સં૦ ૧૫૫૦) છાડવા (સ૦ ૧૪૩૦) ધર્મસિંહ, ફ્રેલિયા, કુબડિયા ( કાબરિયા ) પાલડિયા, રાઠોડની બીજી શાખાઆ---
---
"p
રાઠોડ, ભડેલ, ધાંધલ (સં૦ ૧૩૫૭), ચિકત પુડિયા, ખાખરા, મદુરા, છાજિડા, રામદેવા, હત્થ ડિયા, રાતડિયા, છપાનીયા, સુંડુ, માલાવત, કટેચા, મુહેાલી, ગેાગાદેવા, મેહુયા, સિંહ પુરસિયા, જોબસિયા, મેડતીયા, કમજ, અભયપુરા, જયવંતા, બગલાના, અહિરાવ, કરહા, જલખેડિયા, ચટ્ટેલ, અજમેરિયા, ખૂરા, ધીરા. કપાલિયા, ખેરદા વગેરે.
પ્રાચીન ગેાત્રાચ્ચાર
Jain Education International
ગૌતમ-ગાત્ર, માધ્ય'દિની=શાખા, શુક્રઆચાર્ય-ગુરુ, ગાપત્યઅગ્નિ, પંખીણીદેવી કુલદેવી. (સ૦ ૨૦૦૪, ક્ષેમસિંહ મેા. રાઠોડકૃત, એસવાલ વંશનેા ઇતિ. પૃ. ૧૧૬, ૧૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org