________________
બાવનમું ]
આ રત્નશેખરસૂરિ
૧૩૭
રાવ ગજસિંહે સ૦ ૧૯૯૦ના વૈશાખમાં એના પુત્ર અમરસિંહને વારસાહ–રાજ્ય હજી રદ કરી, તેનેપરદેશવટે, આપ્યા અને બીજા પુત્ર યશવંતસિહુને રાજ્યતિલક કરી, પેાતાને ઉત્તરાધિકારી બનાવ્યે, અમરસિંહુ મા॰ જહાંગીરની રાજસભામાં મરણ પામ્યું. તેને માટે પુત્ર પૃથ્વીસિંહ હતા, રાવ યશવતસિંહ, ૪૨ વર્ષ રાજ્ય કરી, સ્૦ ૧૭૩૭માં માઁ, તેજ સાલમાં મહારાષ્ટ્રમાં શિલજી રાઠોડ પણ મર્યાં, ઔરંગઝેબે રાવ યવંતસિંહના પરિવાર ઉપર ઝુલમ ગુજાયે..
(ટાડ અધ્યા૰૧ થી ૬, પૃ. ૪૪૧ થી ૫૦૩) (૨૩) રાવ અજિતસિ’હ (સ’૦ ૧૭૫૧ના પાષથી સ૦ ૧૭૮૧ના અષાડ સુધી)
રાવ યશાવંત મર્યાં. ત્યારે તેની પટ્ટરાણીને ૭ મહિનાના ગર્ભ હતા. તે સિવાયની સૌ રાણી રાવની પાછળ સતી થઈ, ચરણ પામી. પટ્ટરાણીએ અજિતને જન્મ આપ્યા. ઔર ંગઝેબે બચપણમાં જ અજિતને વિનાશ કરવા ખાજી ગેાઠવી હતી. પણ સામતોએ તેને બચાવી લીધા. અજિતને ચૌહાણી રાણીના પુત્રા માંટે અલય, નાના પુત્ર ભક્તિસિહ વગેરે ૧૨ પુત્રા હતા. ભક્તિાસ હું અભયની શીખવણીથી નાગારના રાજ્યલાભથી પિતા અજિતસિંહને માર્યાં. રાવ અજિતસિંહ પવિત્ર ચરિત રાજા હતા. (ટાડ. અધ્યાય ૧ થી ૯, પૃ૦ ૪૪૧ થી ૫૩૯) ( –જૈન ઇતિ॰ પ્રક૦ ૪૪, પૃ૦ ૨૨૮) (૨૪) અભયસ'હ–(સ૦ ૧૭૮૧ થી ૧૮૦૬) દિલ્હીના ૧૭મા માદશાહ મહમુદે તેને જોધપુરની ગાદીએ બેસાડયો. આ અરસામાં સુલતાન નાદીરશાહે ભારત ઉપર હલ્લા કર્યાં. હતા.
નોંધ : આ॰ મહમ્મદ અને રાવ અભયસિંહ રાઠોડે (સ૦ ૧૭૮૯ થી ૧૮૯૩ સુધી રત્નસિંહ ભંડારીને અમદાવાદના સુખે નીમ્યો હતેા. (-પ્રક૦ ૪૪, ૫૦ ૨૨૮) (૨૫) રાવ રામસિહ-તે સને ૧૭૭૩માં મરણ પામ્યા. (૨૬) રાવ વિજયસિંહ–તે વિ॰ સ૦ ૧૮૫૦ અષાડ માસમાં તે મરણ પામ્યા. (ઢાઢ॰ અધ્યાય ૧૩, પૃ॰ ૫૯૩ પુરા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org