________________
એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ
' ૧૯ સંઘ મુખ્ય સં૦ વર્ધમાને સં૦ ૧૭૩૬ માગશર શુદિ ૩ બુધવારે શિહીમાં “શંખેશ્વર પાર્શ્વનાથ જિનપ્રાસાદમાં મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથની જિન પ્રતિમાની” મહેદ મેઘવિજય ગણિવરના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમજ સાવીજી મહિમાશ્રીજીના ઉપદેશથી ચૌમુખ આદીશ્વર જિન પ્રાસાદમાં “ભવ સુમતિનાથ વગેરે જિન પ્રતિમાઓ” ભરાવી, મહોર મેઘવિજય ગણિવરના હાથે પ્રતિષ્ઠા કરાવી.
સં. દેવચંદે, ભર વિજયરાજસૂરિના હાથે પણ ચૌમુખ આદીશ્વરના જિનપ્રાસાદમાં જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
સં૦ તેજપાલ વગેરેની પત્ની અને પુત્રોએ પણ આજ મુહૂર્તમાં વિવિધ જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
તેમજ ગજસિંહે ભ૦ વિજયપ્રભસૂરિના હાથે એસવાલના ભ૦ ઋષભદેવના જિનપ્રાસાદમાં ઘણું જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. (પ્રાચવાટ ઈતિહાસ ખંડ ૩ જે, પૃ. ૫૦૧ થી ૫૦૩)
(૧૨) શિરોહી રાજ્યના વસંત ગઢમાં સં. સદાપરવાડના વંશમાં અનુક્રમે (૧) સં- સદાપરવાડ (ભાવ સહજલદેવી) (૨) સં૦ જસવંત, સં૦ શ્રીવંત, સં. સમા, સંસુરતાણ, (૩) સં. સીપા (શ્રીપાલ ભાર્યા સરૂ) (૪) સં- મેહાંજલી (૫) ગુણરાજ, કર્મરાજ અને (૬) વીરભાણ થયા.
સં. સૂરતાણ અને સં૦ સીપાનો પરિવાર વિક્રમની સત્તરમી સદીના પ્રારંભમાં “શિહી” આવી વસ્યા. તેમણે શિરેહીને આદર્શ સ્થાપત્યનગર બનાવ્યું.
શિરોહીમાં રાજમહેલવાળી પહાડીની તલાટીમાં એક જ પડથાર ઉપર મેટા ૧૪ જિનપ્રાસાદે છે. જે અધ શત્રુંજય તીર્થ તરીકે ઓળખાય છે. તેમાં આદીશ્વરને ત્રણ માળને ચતુર્મુખી જિનપ્રાસાદ મુખ્ય અને વિશાલ છે. તેને ઇતિહાસ આ પ્રમાણે મળે છે.
શ્રી સંઘ મુખ્ય સીપા પિરવાડે સં. ૧૯૩૪માં તે જિન- . પ્રાસાદને તૈયાર કરાવ્યું અને સં૦ ૧૬૪૪ ફાટ વ૦ ૧૩ બુધવારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org