________________
પ૨૦
જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
મહારાવ સૂરતાણુના રાજ્યમાં માટેા ઉત્સવ કરી જ॰ ગુ॰ આવ વિજયહીરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તેના ભાઈ ઓ તથા વંશજોએ ત્યારે તથા ત્યારબાદ સ૦ ૧૭૨૧ જે૦ ૩૦ ૩ રિવવારે ભ॰ વિજયરાજસૂરિના હાથે તેની દેરીએ તથા વિવિધ જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રાકૂવાટ ઇતિહાસ ખ’ડ ૩જો પૃ૦ ૨૮૨ થી ૨૯૨) નોંધ : આ મ ંદિરના ફોટા જૈનયુગ નવું વર્ષ ૩ જી અંક ૩-૪ માં છપાયા છે.
(૧૩) જ૦ ૩૦ આ૦ વિજયહીરસૂરિએ વિસ૦ ૧૬૪૪માં શિરોહીનગરમાં રાહા ગામના શેઠ શ્રીવંત પારવાડને દીક્ષા આપી, મુનિ શુભવિજય નામ રાખી, “ મહેા કલ્યાણવિજય ગણિવર”ના શિષ્ય બનાવ્યા હતા. આ શેઠ શ્રીવંતના “ કુટુ ખના ૧૦ સ્ત્રી પુરુષાએ” જગદ્ગુરુજીના પિરવારમાં દીક્ષા લીધી. હતી.
66
(૧) તે પૈકીમાં તેને સૌથી નાના પુત્ર કલ્યાણ કે જે મહેા॰ સામિવજયગણિના શિષ્ય. (સ’૦ ૧૬૫૧) મુનિ કમળ વિજયજી હતા. ભ- વિજયતિલકસૂરિ સ૦ ૧૬૭૬ પ૦ સુ૦ ૧૪ને રાજ શિાહીમાં સ્વર્ગે ગયા હતા. આથી સથે વિ॰ સ૦ ૧૬૭૬ પા૦ ૧૦ ૧૩ ની સવારે શિરોહીમાં “સ” મેહાંજલીએ કરેલ પદવી મહેાત્સવમાં ” મુનિ કમળવિજયને (૬૨મા) ભટ વિજયાન દસૂરિ નામ રાખી, ભ॰ વિજય તિલકસૂરિની પાટે સ્થાપ્યા. તેમનાથી તપાગચ્છની “ વિજયાનંદસૂરિ શાખા” નીકળી છે.
સ. મૈહાંજલીએ સ૦ ૧૬૯૦ માં “નાડલાઈથી ભ॰ વિજયાનંદસૂરિ મહે॰ સિદ્ધચદ્રગણિવર મહેા॰ ભાવવિજયગણિવર મહેા॰ મુનિવિજયગણિવરના શિષ્ય ઉ॰ દેવવિજયણ વગેરે ૧૨૫ મુનિવરોની અધ્યક્ષતામાં” ૨૦ હજાર માણસાના “ શત્રુંજય તીના છ’રી પાળતા યાત્રા સંઘ ” કાઢી, સૌને યાત્રા કરાવી હતી, ત્યાં દાદાના ભંડારમાં ૫૦ હજાર રૂપિયા આપ્યા પછી તેણે ભટ્ટારકને પાછા શિરાહી લાવી, શાહીમાં “ ચામાસું ” કરાવ્યું હતું.
સ॰ સીપાના પૌત્ર સ॰ મેહાંજલી ધર્માત્મા, ઉદાર, તપાગચ્છની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org