________________
૫૧૮
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
૬૦મા ભટ્ટારક વિજયદેવસૂરિ (સ૦ ૧૬૫૬ થી ૧૭૧૩)ના પરમ ભક્ત હતા. તેણે અમદાવાદમાં સૌ ભટ્ટારકા, આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસે, સાધુ વગેરેની સેાનારૂપા નાણાથી નવાંગી પૂજા કરી. જૈનેામાં નાળીયેરની પ્રભાવના કરી, મેટા ઉત્સવ કર્યાં. (-પ્રક૦ ૬૦)
તેણે અહીં સ૦ ૧૬૮૧ના પ્રથમ ચૈત્ર શુદિ ૯ ને રવિવારે પુ વસુ નક્ષત્રમાં રિવ ચેગમાં અમદાવાદમાં તપગચ્છના દેવસૂરસંઘ અને આણુ દસૂરસ ધ એ બન્ને શાખાઓને ભેદ મટાડી, એક કરવાના પ્રયત્ન કર્યાં. આથી સંઘે મેટો ઉત્સવ કરી, તેને ગચ્છભેદ નિવારણુ તિલક અને સ`ઘપતિનું તિલક કર્યું
(–ાએ પ્રક૦ ૫૫, ગચ્છમત સંઘર્ષી કલમ ૨૯ મી)
( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા॰ ૨, પ્રશ૦ નં૦ ૧૯૦) સ૰ તેજપાલે શિરોહીના ભ॰ અજિતનાથના જિનપ્રાસાદમાં કમળદલવાળું સમવસરણ બનાવ્યું. અને તેમાં સ૦ ૧૬૮૫ ના અષાઢ વદિ ૪ ને ગુરુવારે શિરોહીમાં ભ॰ વિજયદેવસૂરિ, આ॰ વિજયસિહસૂરિના હાથે ભ॰ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. (-પ્રક૦ ૬૦-૬૧) નાધ : ભ॰ પાર્શ્વનાથના કમલ સાથેના સમવસરણના તથા શિરેાહીના બીજા જિનપ્રાસાદોના ફેટા માટે જૂએ ( જૈન યુગ ( નવું ) વ–૩ અંક-૩ ) સ॰ તેજપાલે સ૦ ૧૬૯૧ શ્રા૦ ૧૦ ૯ રવિવારે શિરેાહીમાં (૧) શંખેશ્વર પાર્શ્વનાથના જિનપ્રાસાદના ખેલા મંડપમાં ભ॰ આદીશ્વરની મેાટી જિનપ્રતિમાની, તથા (૨) દશાએસવાલના આદીશ્વરના જિનપ્રાસાદના ખેલા મંડપમાં ભ॰ મુનિસુવ્રતસ્વામીની મેાટી જિન પ્રતિમાની તપગચ્છના ૬૧મા ભ૦ વિજયપ્રભસૂરિના પટ્ટધર ૬૨મા આ॰ વિજયરત્નસૂરિની આજ્ઞાથી મહા મેઘવિજયગણિવરના હાથે પ્રતિષ્ઠા કરાવી.
સ॰ તેજપાલની માતા ઉછરગદેવીએ સ૦ ૧૬૯૫ ૧૦ સુ॰ ૩ બુધવારે શિાહીમાં દશાએસવાલના આદીશ્વર જિનપ્રાસાદમાં ભ॰ વિજયતિલકસૂરિ (આ॰ વિજયાનંદસૂરિ)ના હાથે ભ॰ હીરવિજયસૂરિની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org