________________
૫૧ ૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પર. ઉપાય શિવસમુદ્રમણિ–તેઓ આ મુનિસુંદરસૂરિના શિષ્ય હતા.
પ૩. (૧) પં. હંસમંગલગણિ–સં. ૧૫૧૧ ના ફાસુ ૩ મંગળવાર સિદ્ધિગ, રાજગ, મુ. સાંપલા ગામ.
૫૩. (૨) પં૦ સેમમંગલગણિ ૫૪. પં. શ્રુતમંગલગણિ
૫૫. ૫૦ લાવણ્યપ્રભગણિ–તેઓ સં. ૧૫રના આ ૧૦ ૨ને ગુરુવારે ધનવાડા ગામમાં હતા. પાવલી ૭ મી
૫૧. આ૦ મુનિસુંદરસૂરિ
પર. પં. સંઘવિમલગણિ–તેમણે સં૧૫૦૧ ના જેઠ સુદિ અને ગુરુવારે “સુદર્શનશેઠ રાસ” ર.
– પં. સંઘ x x x ગણિવરે–: નોંધ : આ૦ સંધપાલિત ૨. પં. સંઘદાસ ગવ પ૦ સંઘવિમલ, સંઘકલશ, પં. સંધર્ષ સંધચરિત્ર, પં. સંધવિજય નામે ઘણુ મુનિવરે થયા હતા તે આ પ્રમાણે –
૧ આ. સંઘ પાલિત (જૂઓ પ્રક. ૧૩ પૃ૦ ર૯૩) ૨ શ્રી સંઘદાસ ગણિવર (જૂઓ પ્રક. ૨૪ પૃ૦ ૪૦૪) ૩૫સંઘવિમલ ગણિવર-આમુનિસુંદરસૂરિના શિષ્ય પં. સંઘવિમલ ગણિ–તેમણે સં. ૧૫૦૧ જે. સુ૪ ગુરુવાર સુદર્શન શેઠ રાસ” બનાવ્યો. ( –પ્ર. ૫૧, પૃ. ૫૧૦)
૪ પં. સંઘલશ ગણિવર-તે પર મા રત્નશેખરસૂરિ (૫૩) ભ૦ લમીસાગરસૂરિ (૫૪) આ ઉદયનંદીના શિષ્ય હતા. તેમણે ૧૫૦૫ માં તલવાડમાં “આઠ ભાષામાં સમ્યકત્વ રાસ” બનાવ્યું.
(-પ્રકટ પર પટ્ટા૧ લી પટ્ટાંક–પામે) ૫ પં. સંઘહર્ષગણિવર- તે ભ૦ હેમવિમલસૂરિના શિષ્ય હતા. બા. મુજફરે ભ૦ હેમવિમલસૂરિને સં. ૧૫૭૨માં પકડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org