________________
એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ
૫૦૯ મહો. જ્ઞાનકીતિ ગણિ–તેમનાં બીજાં નામ જ્ઞાનહર્ષ ગણિ અને જ્ઞાનમાણિક્ય ગણિ પણ મળે છે. તેઓ ભ૦ લક્ષ્મીસાગસૂરિના અથવા મહા લક્ષ્મીભદ્રગણિના શિષ્ય હતા તેમણે સં. ૧૫૧૯માં ખંભાતમાં દસમકાલસંઘથયું. ગા. ૨૪ લખ્યું (પટ્ટા સમુ. ભા. ૧, પૃ. ૧૫) તે સં૦ ૧૪૬૬ પહેલા પન્યાસ બન્યા હતા (-પ્રક. ૪૯, પૃ. ૪૬૮) તેમણે સં૦ ૧૪૭૦માં શ્રી સમસુન્દરસૂરિ સ્તુતિ-દેહા ૧ બનાવી હતી, તથા તેમણે આ મુનિસુંદરસૂરિને પૂછી પૂછીને “ઉત્તરઝયણ સુત્ત”ની પ્રાકૃત કથાઓના સંસ્કૃત ભાષામાં અનુવાદની નેધ તૈયાર કરી હતી. પછી તેમણે તે આધારે સં. ૧૫૨૦ ના ચેમાસામાં માંડવગઢમાં “ઉત્તરઝયણકથા” (સંસ્કૃત) ગ્રંથ બનાવ્યું. પટ્ટાવલી ૫ મી
૫૧. આ૦ મુનિસુંદરસૂરિ
પર. ૫૦ હર્ષસેન ગણિ–તે અભ્યાસ કરતી વેળા મોટા અવાજે ભણતા.
૫૩. પં. હર્ષભૂષણ ગણિ–તેમનું બીજું નામ હર્ષસિંહ પણ મળે છે. તેઓ હમેશાં “ચેવિહારૂ એકલ ઠાણું” કરતા હતા. હંમેશા આતાપના લેતા હતા. તેમણે સં૦ ૧૪૮૦ માં “શ્રાદ્ધવિવિનિશ્ચય” “અંચલમતદલન” અને સં. ૧૪૯૯માં પર્યુષણ પર્વ વિચાર” ગ્રંથે બનાવ્યા, તથા વૃદ્ધતપ આ૦ રત્નસિંહના ઉ૦ ઉદયધર્મગણિના “વાક્યપ્રકાશમૌકિતકની ટીકા રચી. પટ્ટાવલી ૬ ઠ્ઠી
૫૧. આ૦ મુનિસુંદરસૂરિ
૧. “ શ્રી વાયરા” (ત્રિપાઠ) પ્રસારિત-તિ ઘાયબરામमौक्तिकस्य टीका संपूर्णा इति भद्रम् ॥ शुभं भवतु ॥ ग्रं० १३०॥
પુન-અન-ફ્રેન્ડ (૧૦) વર્ષ થૈન સિદ્ગપુરનારે | प्राथमिक स्मृति हेतोर्विहितो वाक्यप्रकाशोऽयम् ॥ १३१॥ इति वाक्यप्रकाशसूत्रं संपूर्ण ॥ठ॥ शुभं भवतु ॥ छ । छ । (–જૈન સાહિત્ય પ્રદર્શન–શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, પ્રશ. નં. પર,
જૈન ઇતિક પ્રક. પૃ૦ ૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org