________________
જૈન પરંપરાના તિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
સુયગડંગસુત્ત ” લખ્યું. સ૦ ૧૫૧૭ના કાર્તિક વિશ્વ ૧૦ને ગુરુવારે ખંભાતમાં દ્વાત્રિંશિકા ” લખી, તેમાં તે પેાતાને આ॰ લક્ષ્મી સાગરસૂરિના શિષ્ય બતાવે છે એટલે તે તેમના હસ્તદીક્ષિત હેાય. પટ્ટાવલી ૪ થી
૫૦૮
66
પર. મહો॰ લક્ષ્મીભદ્રગણિ ૫૩. ૫૦ ઉદ્દયશીલ ગણ ૫૪. ૫૦ ચારિત્રશીલ ગણિ ૫૫. ૫૦ પ્રમેાદશીલ ગણુ. ૫૬. ૫૦ દેવશીલ પણ સ૦ ૧૯૧૯ના બીજા શ્રાવણમાં વડનગરમાં “વેતાલપચ્ચીસી બનાવી. ( પટ્ટાવલી સમુ॰ ભા૦ ૨ પુરવણી પૃ૦ ૨૪૬)
તેમણે
ચાર મહોપાધ્યાયેા—આ સમયે જ મહેાપાધ્યાયેા પ્રસિદ્ધ હતા. તેઓનાં નામે આ પ્રકારે છેઃ
श्रीमन्तः श्रुतशेखराह्न विबुधाः श्री वीरमृत्शेखराः । श्री सोमादिमशेखराव विदुराः श्री ज्ञानकीर्त्यायाः । चत्वारः श्रुतविश्रुताश्चतुरता - संशोभिताः । संशयान् ध्नन्ति स्मा सुमतां तमांसि तरणेर्दीप्ताः करौघा इव ॥ ५७ ( સામસૌભાગ્ય કાવ્ય, સ. ૧૦, શ્લોક પછ, પટ્ટાવલી સમુચ્ચય ભાગ ૨, પૃ. ૧૩૦) ૧. મહો॰ શ્રુતશેખર ગણિ—તે (૫૧) આ॰ મુનિસુંદર સૂરિ, (૫૨) મહેા॰ લક્ષ્મીભદ્રગણિ, (૫૩) ૫૦ આનંદમાણિકય ગણિના શિષ્ય હતા. જેમના પિરચય ઉપર આવી ગયા છે. તેમનું ખીજું નામ ૫૦ શ્રુતસાગર પણ મળે છે (-પ્રક૦ ૪૯, પૃ૦ ૪૩૮) ૨. મહો- વીરશેખર ગણિ—
૩. મહા॰ સામશેખર ગણિ—સંભવ છે કે તેમનું બીજું નામ આ॰ સામજય હાય.
તે સ૦ ૧૪૬૬ પહેલા મુનિ થયા હતા જે શાંતમૂર્તિ એકાંત પ્રેમી અને વનવાસી હતા. (-પ્રક૦ ૪૯, પૃ૦ ૪૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org