SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ ૫૦૭ (૫) આ૦ મુનિસુંદરસૂરિની પરંપરાના શ્રી લક્ષ્મીભયિ શાખાના (૫૭)માં પં૦ કમલવિજયગણિના શિષ્ય (૫૮) ઉપ૦ વિદ્યાવિજયગણિના શિષ્ય (૫૯) મહ૦ ગુણવિજ્યગણિ–તેમણે સં. ૧૬૬૮ના કા. સુ. ૫ રવિવારે વિજયપ્રશસ્તિ મહાકાવ્યની સંસ્કૃત ટીકા “વિજયદીપિકા” રચી. (-પ્રક. ૫૧, પૃ. ૫૫) (૬) મહ૦ કલ્યાણુવિજયગણિના શિષ્ય (૬૦) મહ૦ ધનવિજયગણિના શિષ્ય (૬૧) મહ૦ ગુણવિજયગણિ–તેમણે સં. ૧૬૯૩ના પાષા વદિ ૧૨ ના રોજ અમદાવાદમાં “ કહપસૂત્ર”ની “કલ્પલતા” નામની લઘુટીકા ગ્રં ૩૧૦૦ રચી. જેને પં૦ ઉદયવિજયગણિવરે સં. ૧૬૯૩ના પોષ વદ ૧ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં અમદાવાદમાં લખી. (શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨, પ્રશ૦ નં૦ ૨૧) (૭) મહા ઉદ્યોતવિજય ગણિવરના શિષ્ય ૫૦ ગુણવિજ્યગણિ. (-પ્રક. ૫૫, પ્રવ ૫૮, મહોહાર્ષિગણિને પાંચ વાચકવંશ,) (૮) (૨) ભર વિજયપ્રભસૂરિ (૬૩) ૫૦ ઋદ્ધિવિજય ગણિ (૬૪) ૫૦ ગુણવિજયગણિ-સં. ૧૭૪૫ (-પ્રક. ૬૧, પરંપરા નં. ૧૫મી) (૯) (૬) મહેતુ કનકવિજયગણિની પરંપરાના (૬૪) મહે૦ મેઘવિજયગણિ (૬૭) ૫૦ મહિમાવિગણિના શિષ્ય (૬૮) પં૦ ગુણવિજયગણિ (-પ્રક. ૫૮, મહ૦ કનકવિજ્યગણની શિષ્ય પરંપરા બીજ) (૧૦-૧૧) વિક્રમની વિશમી સદીમાં પૂર બટેરાયજી મ૦ ની પરંપરાના (૧) મુનિ મેતિવિજ્યજીના શિષ્ય અને (૨) મુનિ ભણુવિજયજીના શિષ્ય એમ બે મુનિ ગુણુવિજયજી થયા. જે મેટા વિદ્વાન હતા. (-પ્રક. ૭૨) (વધુ માટે જાઓ પ્રક. ૬૧, ૨, એક નામવાળા મુનિવરે) પટ્ટાર ૩ જી મહેર લક્ષ્મીભકીયા શાખા-પરંપરા પર. મહ૦ લમીભદ્રગણિવર ૫૩. પં૦ આણંદમાણિજ્ય ગણિ–તેમણે નવખંડા પાર્શ્વનાથસ્તોત્ર, લે. ૨૬ બનાવ્યું. તેમણે આ તેત્રમાં પિતાને આ હેમવિમલસૂરિના શિષ્ય બતાવ્યા છે. ૫૪. મહોશ્રુતશેખર ગણિ–તેમનાં પં. શ્રુતસમુદ્ર ગણિ, પં. શ્રુતમૂર્તિ ગણિ વગેરે નામે મળે છે. તેમણે સં. ૧૫૫૮માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy