________________
૫૦૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભાગ્યયોગમાં ૬૦મા ભર વિજયદેવસૂરિની કૃપાથી તે આશુકવિ પં. હેમવિજય ગણિવરે બનાવેલા “વિજયપ્રશસ્તિ મહાકાવ્યના છેલ્લા પાંચ સર્ગો તથા તે મહાકાવ્યના સગ ૨૧ની “સંસ્કૃત સંપૂર્ણ ટીકા” “વિજયદીપિકા”j૦ દશહજારથી વધુ બનાવી. જેનુ સંશોધન મહાવિવેકી પરમશાંત-વૈરાગી અને વ્યાકરણ–ન્યાય-સિદ્ધાંતના પારગામી મહેર ચારિત્રવિજય ગણિવરે કર્યું.
વળી, તેમણે (ઉ. ગુણવિજયજીએ) સં. ૧૭૦૦ લગભગમાં ગધારમાં ગધારનિવાસી શ્રાવક માલજીને માટે “તપગણપતિ ગુણપદ્ધતિ” રચી. સં. ૧૬૮૦માં સકલાર્વત સ્તોત્ર લે ૨૬ની વૃતિ રચી સં. ૧૬૮માં “જિનનામસ્તવન” સં૧૯૭૨માં મેડતામાં “વિજયસેનસૂરિ નિર્વાણરાસ” ર. પં૦ ગુણવિજ્ય ગણિવરે
વિક્રમની ૧૬–૧૭–૧૮મી સદીમાં આ નામના ઘણું મુનિવરે થયા હતા.
(૧) તપાગચ્છની કુતુબપુરા શાખાના આ જયસેમસૂરિના શિષ્ય પં૦ ગુણવિજયગણિ–તે મેટા ગ્રંથકાર હતા. (સં. ૧૫૮૦)
(-પ્રક. ૫૩, નિગમ મત) (૨) મહ૦ યશવિજય ગણિવરના શિષ્ય પં૦ ગુણવિજય ગણિવર તેમણે પં. જિનવિજય ગણિ શિષ્ય પં. નયવિજયગણિની વિનંતિથી સં. ૧૬૬૮ ના ચોમાસાના નભસ મહિનામાં વેરાવલમાં ૬ દિવસ રહી, “ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર”ના આધારે “ગદ્ય ને મિનાથ ચરિત્ર ગ્રં૦ ૫ર૮૫” બનાવ્યું. તેમજ “સિંહાસન બત્રીશી” રચી. (-પ્રવ ૫૮, મહ કલ્યાણવિજય ગ૦ પરંપરા)
(૩) મહોર વિમલ હર્ષગણિવરની પરંપરામાં (૧) મોદેવવિજ્ય ગ(૬૨) પં૦ ગુણવિજય ગ૦ સં. ૧૬૭૯
(-પ્રક. ૫૮, “મહોર વિમલહઈ ગ૦ પરંપરા”) (૪) (૧) મહેકનક વિજયગણિ (૬૧) ભવ આ વિજયસિંહસૂરિ) શિષ્ય (૬૨) મહ૦ પુન્યવિજય ગાના શિષ્ય (૩) મહ૦ ગુણવિજય–તેમણે સં. ૧૬૭૩માં વિજયસેનસૂરિ નિર્વાણ સજઝાય સં. ૧૬૮૩માં “જ્યચંદ્રરાસ” સં. ૧૬૮૭ (૧૬૯૭)ના આ૦ વ૦ ૯ ના રોજ ડીસામાં “કોચર વ્યવહારીયાને રાસ” બનાવ્યા. (પ્રક૬૧, આ વિજયસિંહસૂરિની યતિ શિષ્ય પરંપરા નં. ૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org