________________
એકાવનમું ]
આ॰ મુનિસુંદરસૂરિ
૫૧૧
કેદમાં પૂર્યાં, અને ખંભાતના સઘના ૧૨૦૦૦ ટકા દંડ કર્યો ત્યારે ૫૦ હુ કુલ ગણિવર વગેરેએ બાદશાહ પાસે જઇ બાદશાહને સમજાવી. તે રકમ સંઘને પાછી અપાવી હતી, તેઓમાં ૫૦ સંઘ ગણિવર પણ એક હતા.
૬ ૫૦ સઘ ચારિત્ર ગણિવર-ભ૦ હેવિમલસૂરિની પર’પરાના
સ. ૧૬૦૦
(-જાએ પ્રક૦ ૫૫, પાલનપુરા શીલચારિત્ર શાખા નં૦ ૪) ( -પ્રક૦ ૪૪, પૃ૦ ૨૧૨ પ્રક૦ ૫૫+૫૦ સંઘ હ ગણિની પરંપરા) ૭૫’૦ સંઘવિજય ગણિવર્~ તે જગ॰ આ૦ વિ॰ હીરસૂરિના મહો॰ કલ્યાણવિજય ગણિવરના મહો॰ ધર્મવિજય ગણિવરના શિષ્ય હતા.
તેમણે સ૦ ૧૬૬૬માં મહેા॰ ધમઁવિજય ગણિની રત્નમંજુષા શેાધી. અને સ૦ ૧૬૬૮માં “ વિક્રમસેન શનિશ્ચર રાસ ” બનાવ્યેા. (પ્રક૦ ૫૮ મહેા૦ કલ્યાણ વિ૦ ગ॰ પરપરા.)
૮ ૫૦ સંઘવિજય ગણિવર-તે (૫૯) મહેા॰ ઉદ્યોતવિજય ગણિવરના શિષ્ય ૫૦ ગુણવિજય ગણિના શિષ્ય હતા. તેમણે સં૦ ૧૬૭૪માં “ પસૂત્રની સંસ્કૃત લઘુ ટીકા-કલ્પ પ્રદીપિકા ગ્રં ૩૩૦૦ બનાવી. જેને મહેા॰ કલ્યાણ વિ૦ ૩૦ના શિષ્ય મહા૦ ધનવિજય ગણિવરે શેાધી હતી.
**
,,
(પ્રક૦ ૫૫ મહેા॰ હાષિ ગણિવરના પાંચમા વાચકવશ પ્રક૦ ૫૮ મહેા॰ ઉદ્યોત વિ॰ ગણિની પાંચમી પર પરા) (વિશેષ માટે જાઓ. પ્ર૦ ૬૧માં એક નામ વાળા આચાર્યાં. ) પટ્ટાવલી ૮ મી
૫૧. આ॰ મુનિસુંદરસૂરિ
પર. ૫૦ શુભશીલ ગણિ−તે આચાર્યશ્રીના સૌથી છેલ્લા શિષ્ય અગર પ્રશિષ્ય હશે. તેમનું બીજું નામ ૫૦ શુભસુંદર ગણિ પણ મળે છે. તેમણે નાની ઉંમરમાં દીક્ષા લીધી હશે. તેએ વિદ્વાન અને “ શીઘ્ર કવિ”
હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org