________________
૫૦૦
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૫૩ (૪) પં. સુધાભૂષણ ગણિ, ૫૪ ૫. કલશભૂષણ ગણિ,
પપ પં. વિશાલસૌભાગ્ય ગણિ–તેમણે સં૦ ૧૪૫માં સિદ્ધાંતસ્તવવૃત્તિ સં. ૧૫૧રમાં વાગભટ્ટાલંકાર વૃત્તિ, અને વીતરાગતેત્ર પંજિકા વગેરે રચ્યાં છે. શ્રીવિશાલસુંદરના શિષ્ય બંભંણવાડા વીરસ્તવન કડી. ૧૩૨ રહ્યું. પટ્ટાર ૨જી મહેર લક્ષ્મીભઢિીયા વાચકપરંપરા
૧. પટ્ટાવલી ૫૧. આ૦ મુનિસુંદર સૂરિ–સ્વ. સં. ૧૫૦૩
પર. મહેર લક્ષ્મીભદ્ર ગણિવર–તેમને આ૦ સેમસુંદરસૂરિએ દીક્ષા આપી. તે આ૦ મુનિસુંદરસૂરિના દીક્ષા-શિષ્ય હતા સં. ૧૫૧૯ પહેલા પં૦ બન્યા હતા તે વ્યાકરણશાસ્ત્રના ભારે વિદ્વાન હતા, તે આ૦ હેમવિમલસૂરિ (સં. ૧૫૮૩ આ. શુ. ૧૦) સુધી વિદ્યમાન હતા.
તેમણે સં. ૧૪૮૪માં આ૦ મુનિસુંદરસૂરિરચિત “મિત્રચતુષ્કકથા” અને સં૦ ૧૪૯૬માં આ. રત્નશેખરસૂરિરચિત “શ્રાદ્ધપ્રતિકમણસૂત્રવૃત્તિ અર્થદીપિકા ટૅ. ૩૬૪૪ નું સંશોધન કર્યું હતું, તેમની વાચક પરંપરામાં મોટા મોટા વિદ્વાને થયા, છે તે પૈકીના ઘણા ગચ્છનાયકો બન્યા છે.
૫૩. ઉ૦ રત્નશેખરગણિ–જે (પર મા) પટ્ટધર આ. રત્નશેખરસૂરિ નામથી પ્રસિદ્ધિ થયા. (–પ્રક. પર) તેમનું બીજું નામ “ઉ૦ રત્નચંદ્ર ગણિ” પણ મળે છે.
૫૫. ઉ૦ હેમવિમલગણિ–તે (૫૫ માં) પટ્ટધર આવે હેમવિમલસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. તેમનાથી મહોહાર્ષિ ગણીની મોટી વાચક પરંપરા ચાલી. (–પ્રક. ૫૫)
૫૫. ઉ૦ શુભવિમલગણિ–તેઓ (પ૬ મા) આઠ આણંદવિમલસૂરિની (સં. ૧૫૭૦ થી ૧૫૬) આજ્ઞામાં હતા.
પ૬. પં. અમરવિજયજીગણ–તે અસલમાં (૫૪મા) આ૦ સુમતિસાધુસૂરિ શિષ્ય (૫૫ મા) પં. સર્વવિજયગણિના શિષ્ય હતા અને પ૬મા આ૦ આણંદવિમલસૂરિના વિદ્યા શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org