SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ એકાવનમું ] * આ૦ મુનિસુંદરસૂરિ આ વિશાલરાજને શિષ્ય પરિવાર આ પ્રમાણે હતે. ૫૩. (૧) ૫૦ વિવેકસમુદ્ર ગણિ–તેમનું બીજું નામ “પં. વિવેકસાગર ગણિ” પણ મળે છે. તેની દીક્ષા આ૦ સેમસુંદરસૂરિના હાથે થઈ હતી, તેથી કઈ કઈ સ્થાને તેમને આ સેમસુંદરસૂરિના શિષ્ય પણ બતાવ્યા છે, તેમણે આ૦ મુનિસુંદરસૂરિની અધ્યક્ષતામાં દક્ષિણ દેશમાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યું હતું. ૫૪ પંઅમરચંદ્ર ગણિ–તેમનું બીજું નામ “અમરસુંદર ગણિ” પણ મળે છે. તે સંસ્કૃત ભાષામાં અખલિત બોલી શકતા હતા. તેમણે સં. ૧૫૧૮ના ફાગણ સુદ ૧૧ને બુધવારે કંકરા ગામમાં ઉપદેશમાલા-અવસૂરિ રચી. પપ. ૫ ધીરસુંદર ગણિ–તેમણે સં. ૧૫૦૦માં અવરસ્યસુર–અવચૂરિ” રચી, તેમનું બીજું નામ “પં. ધીરભૂતિ ગણિ” પણ મળે છે. તેમણે સં૦ ૧૫૧૧ના ફાગણ સુદ ૫ ના રોજ રહવાડા ગામમાં “યેગશાસ્ત્ર–બાલાવબેધ લખે. 0 (-શ્રી જૈન પ્ર સં૦ ભાવ ૨, પ્રશ૦ નં૦ ૬૬) પ૩ (૨) પં. મેરુનંદન ગણિ, ૫૪ સંયમમૂર્તિ ગણિ પ૩ (૩) પં. કુશલચારિત્ર ગણિ, ૫૪ ૫૦ રંગચારિત્ર ગણિ, સં. ૧૫૮૯ તેમનાં બીજાં નામે ચરિત્રશીલગણિ, ૫૦ કુશલસાધુગણિ પણ જાણવા મળે છે તેમનાથી પાલનપુરીય શીલ-ચારિત્ર શાખા ચાલી હતી જે પરંપરામાં ચારિત્ર, શીલ, સાધુ, કલશ, કુશલ, અને ધીર વગેરે પરંપરાઓ હતી (પ્રક૫૫, “પાલનપુરાશાખા”) તેમના શિષ્ય (૫૪) પં. રંગચારિત્ર ગ. સં. ૧૫૮૯ભાં વિદ્યમાન હતા. પ૩ (૪) પર સુધાભૂષણ ગણિ, ૫૪ પં. જિનસૂરગણિ – તે ૫૦ માણિક્યસુંદર ગણિના વિદ્યાશિષ્ય હતા. તેમણે સં. ૧૫૦૫માં ગૌતમપૃચ્છા–બાલાવબોધ, પ્રિયંકરનૃપકથા અને રૂપમેનચરિત્ર ગ્રંથ રચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy