________________
એકાવનમું ] આ૦ મુનિસુંદરસૂરિ
૫૦૧ ૫૭. પં. કમલવિજયજીગણિ–(સં. ૧૬૧૦ થી ૧૬૬૧) મારવાડના દ્રોણાડા (ધૂનાલા) ગામના શેઠ ગોવિંદ છાજડ ઓસવાલની પત્નિ ગેમલદેવીએ કે હરાજને જન્મ આપે, તેને પં અમરવિજયજીએ દીક્ષા આપી, તેનું નામ મુનિ કમલવિજય રાખ્યું. તેમને (૫૭મા) આ૦ વિજયદાનસૂરિએ સં. ૧૬૧૪માં ગંધારમાં “પંન્યાસપદ” આપ્યું.
પ૦ કમલવિજયજીગણિ આ હીરવિજયસૂરિના રાજ્યમાં સં. ૧૬૩૩ માહ સુદિ ૧૩ને શુકવારે “સમી” ગામમાં હતા ત્યારે તેમના શિષ્ય પં. સત્યવિજયગણિએ જીરાવલા પાર્શ્વનાથસ્તવન રચ્યું. - ૫૦ કમલવિજયજીગણિ ઉગ્રવિહારી, મેટા તપસ્વી અને અસરકારક ઉપદેશક હતા. તેમણે સં. ૧૬૬૧માં આ. વિજયસેનસૂરિની આજ્ઞાથી મહેસાણામાં ચોમાસુ કર્યું અને સં. ૧૮૬૧ ના આ વદિ ૧૨ના રોજ મહેસાણામાં કાળધર્મ પામ્યા. તેમના શિષ્ય આશુકવિ . હેમવિજય ગણિએ મહેસાણામાં ચોમાસામાં જ
પં. કમલવિજયગણિરાસ” એ. પં. કમલવિજયગણિવરે - આ. વિજયસેનસૂરિના પિતા, પણ મહેર કમલવજયગણિ ના થી વિખ્યાત હતા તે ઉપર્યુકત ૫૦ કમલવિયગણિથી જ હતા. (પ્રક. ૫૯) મહો. સેમવિજય ગણિના શિષ્ય પં. કમલવિજયગણિ, ૬રમાં ભ૦ વિજયાનંદસૂરિના નામથી ખ્યાતિ પામ્યા તે પણ જુદા હતા.
( – પ્રક. ૫૮) પં. કમળવિજયગણવરની નીચે પ્રમાણે બીજી શિષ્ય પરંપરા પણ મળે છે.
(પ) પં. કમલવિજયજી ગણિવર, (૫૮) પં. શ્રી વિજય ગણિ, (અથવા પં. શ્રી વિમલગણિ), (૫૯) પં. શ્રી ચંદ્રવિજયગણિ, (૬૦) પ. પદ્મવિજયગણિ, (૬૧) પં. જયવિજયગણિ,
(૬૨) પં. શાંતિવિજયગણિ–તેમણે સં. ૧૭૫૬ના માગશર સુદિ પના દિવસે રાયપુર નગરમાં “તર્કભાષાસૂત્ર” લખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org