________________
પચાસમું ] આ સેમસુંદરસૂરિ
૪૯૧ ચેકી તથા વહોરાના બંગલે થઈ કાતિક વદિ ૧૪ને ગુરુવારે પિસીના તીર્થ પહોંચ્યો હતો. માણિભદ્રવીરે પિસીનાના જેનેને અગાઉથી આ સંઘ આવવાની સૂચના આપી હતી.
શ્રીસંઘે મંદિરનો જીર્ણોદ્ધારમાં મદદ આપી હતી. શેઠ સીમલજીએ સંઘમાં ચડાવે બેલી, સંઘમાળા પહેરી હતી. સંઘ ત્યાંથી ને પગરસ્તે આવ્યું હતું તે જ રસ્તે પાછો ગયે અને માગશર સુદ ૨ ને રવિવારે રેહિડા પહોંચી ગયે.
આ સંઘમાં હિડાના નાના મોટા સૌ જેને સાથે હતા. ગામમાં ઘર સંભાળવા પૂરતા ૨૦ જેને જ બાકી રહ્યા હતા. તે પછી ઉક્ત મુનિવરોના ઉપદેશથી શાત્ર હિંદમલજી શેષમલજી મેહતાએ હિડાથી દિયાણા, લેટાણા, નાદિયા તીર્થોને છરી પાળા યાત્રાસંઘ કાઢયો હતો. આ સંઘમાં હિડા, જયપુર અને આગરાના ૨૦ થી ૨૫ જેનો સાથે હતા.
નાના પિસીના–ઈડરથી ૬ ગાઉ દૂર નાના પિસીના ગામ છે. ત્યાં પણ ભવ્ય જિનાલય છે.
મગસી જીતીર્થ–સની સંગ્રામસિંહે માંડવગઢમાં ભ૦ સુપાર્શ્વનાથને તથા મુગાસી પાર્શ્વનાથનો જિનપ્રાસાદ બંધાવ્યો અને તેની ભટ્ટા સેમસુંદરસૂરિના હાથે સં. ૧૮૭૨માં પ્રતિષ્ઠા કરાવી.
(–વીરવંશાવલી, વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ,
પૃ. ૨૧૩ થી ૨૧પ ઈતિ, પ્રક. ૪પ, પૃ. ૩૩૯) મગસીતીર્થના જીર્ણોદ્ધારને ઉલ્લેખ મળે છે. સં. ૧૫૧૮ જે. શુ. ૧૫ને રોજ પ્રતિષ્ઠા થઈ હતી.
सं० १५२१ वर्षे माघ शुदि १० मरु कु. प. सव माडण भा० दिउ सूत सिंघा भा....श्रेयसे श्रीकुंथुनाथवि कारितं प्र० श्री जारापल्लीगच्छे श्रीउदयचंद्रसूरिभिः रामसी (से) ण ।। લેખમાંના ગચ્છનું નામ ઝાદાપલ્લી કે જીરાપલ્લી સંભવે છે
(–જૈન સત્યપ્રકાશ, ક્ર. ૧૭૦ , પૃ. ૮૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org