________________
૪૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ પ્રકરણ ચિત્તોડના શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદ અને વિજય
કીર્તિસ્તંભ (૧) ચંદ્રકુલના રાજગચ્છના આ૦ પ્રદ્યુમ્નસૂરિએ ચિત્તોડના તલવાડામાં “શિસેદિયા રાજા અલટરાજની સભામાં દિગમ્બરાચાર્યને છતી, પિતાને શિષ્ય બનાવ્યું. રાણું અલ્લટરાજે તે વિજયના સ્મરણમાં ચિત્તોડના કિલ્લામાં ભગવાન મહાવીર સ્વામીને જિનપ્રાસાદ બનાવી, તેની પાસે ઉંચે વિજય કીર્તિસ્તંભ ઊભે કરાવ્યું અને આચાર્જશ્રીના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી.
(–ઇતિ. પ્ર. ૩૨, પૃ. ૫૦૭, પ્ર. ૩૫, પૃ૦ ૧૦) (૨) ચંદ્રકુળના તપગચ્છના ૫૦મા ભ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી તે આ જિનપ્રાસાદ અને વિજયકીર્તિસ્તંભને જીર્ણોદ્ધાર થયે. આ આચાર્યશ્રી સં. ૧૪૫૭ થી ૧૪૯ સુધી ગચ્છનાયક હતા.
(-ઈતિ, પ્રક. ૫૦, પૃ. ૪૪૪) (૩) મેવાડના શિશદિયા રાજવંશમાં વિ. સં. ૧૦૧૦માં રાજ અટરાજ થયે. જે આ પ્રદ્યુમ્નસૂરિને ભક્ત હતા. જેન બન્યા હતે. ( –પ્રક. ૨૩, પૃ. ૩૮૯, પ્રક. ૩૪, પૃ. ૫૯૦)
(૪) મેવાડના રાજા અલ્લટરાજ શિદિયાના વંશમાં સં. ૧૪૮૫ માં (પર મે) રાણું મેકલસિંહ અને સં. ૧૫૩૦માં (૫૩ ) રાણે કુંભાજી થયા. જે તપગચ્છના ભટ્ટા. આ દેવસુંદરસૂરિ અને ૫૦મા આ૦ સેમસુંદરસૂરિના ભક્ત હતા.
(–પ્રક. ૨૩, પૃ. ૩૮૯, પ્રક. ૪૪, પૃ. ૩૪) (૫) શાહ વીશલશાહ ઓસવાલના વંશમાં સં૦ ગુણરાજ થયો. તેને ગંગા નામે પત્ની, તથા (૧) ગજ (૨) મહીરાજ (૩) બાલુરાજ (૪) મલુ અને (૫) ઈશ્વર નામે પુત્ર થયા તે સૌ તપગચ્છના ભ૦ સેમસુંદરસૂરિના ભક્ત જૈન હતા. સં. ગુણરાજે રાણું મેકલસિંહની રજા લઈ ચિત્તોડના કિલ્લાના ભ૦ મહાવીર સ્વામીના પ્રાચીન જિનપ્રાસાદ અને જૈન વિજય કીર્તિસ્તંભના જીર્ણોદ્ધારનું કામ પિતાના પુત્ર બાલુની દેખરેખ નીચે ચાલુ કરાવ્યું.
(–પ્રક. ૪પ, પૃ. ૩૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org