________________
४८१ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
सं० १३५१ वर्षे अषाड सुदि १० गुरुवारे रत्नत्रयमती कपूरदेवी कुल उयोतितं ।
તે બંને શ્રાવક-શ્રાવિકાના હાથમાં પૂજાની સામગ્રી છે. (૨) પુરુષની નીચે આ પ્રકારે લેખ છે.–
संवत् १३५५ वर्षे वैशाख सुदि १२ महं० नरपतिमूर्तियुग्मं महं० कर्मणेण कारापितम् ।
સ્ત્રીની પ્રતિમા નીચે આ પ્રકારે લખ્યું છે.– महंति मोहीणी मूर्ति ॥ આ બીજો લેખ પડિયાત્રામાં ઉત્કીર્ણ છે.
અહીં ભ૦ મહાવીરસ્વામીની પ્રાચીન અલૌકિક પ્રતિમા છે. જિનાલયમાં પેસતાં ડાબી બાજુની ભમતીમાં મહા ચમત્કારી મણિભદ્રવીરનું સ્થાન છે.
આ મંદિરને સં૦ માં ભટ્ટા) શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી મેટે જીર્ણોદ્ધાર થયે, તેમજ સં. ૨૦૦૫માં છેલ્લે ઉદ્ધાર થયે.
દેરાસર પાસેની નાની દેરીમાં પાથયક્ષની સુંદર પ્રતિમા છે. આ મંદિરને મુખ્ય દરવાજો પૂર્વાભિમુખ છે. પણ તે હાલ બંધ જે રહે છે. સૌ કઈ પાછળની બારીએથી આવ જા કરે છે.
(૨) ભ૦ પાર્શ્વનાથનું મંદિર–ભ૦ મહાવીરસ્વામીનું મંદિર રાજ્યના તાબામાં હતું, આથી એક જ વંશના પિોરવાડ જેનોએ વિક્રમની ૧૫મી શતાબ્દીમાં પોસીનામાં ભ૦ પાર્શ્વનાથનું શ્રીસંઘનું મંદિર બંધાવ્યું, અને ધીમે ધીમે ભવ પાર્શ્વનાથના એ એક જ મંદિરમાંથી ત્રણ મંદિરે બન્યાં. આ ત્રણે મંદિર એક જ ઘેરાવામાં છે. જ્યારે ભગવાન મહાવીરસ્વામીનું જિનાલય તેની પાસેના બીજા ઘેરાવામાં છે.
પિસીનાના શેઠ આજડ પિરવાડના વંશના મંત્રી ગોપાલે તપાગચ્છીય ભટ્ટા, શ્રીસમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૭૭માં પિસીનામાં ભ૦ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. આચાર્યદેવે તેમાં ભ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org