________________
પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ
૪૮૫ તપગચ્છના ભટ્ટા. સેમસુંદરસૂરિના ઉપદેશથી આ મંદિરમાં લાકડાના બે મંડપ બનાવ્યા તથા ભ૦ પાર્શ્વનાથના મંદિરના ખર્ચ માટે એક વાડી ભેટ આપી.
(પ્રક. ૪૫ પૃ૦ ૩૬૪) પિસીનાના ભ૦ આદિનાથના મેટા મંદિરના ઓટલા ઉપર રહેલ પરિકરની ગાદીમાં પ્રતિમા લેખ છે –
(१) संवत् १४९१ मार्ग० शु० १३ प्राग्वाट श्रे० हीरा भा० हीरुदे पुत्र श्री० देवात भा० भोजी (लांछन) पुत्रपुत्र्यादिकुटुंबयुक्तेन पोसीना ग्रामे देवालयस्थ श्रीमहावीरप्रतिमायाः परि (२) श्री० देवाभोजीयुतेन च રૂતિ મદ્રમ્ (ાંડન)....ર: રિતઃ પ્રતિષ્ઠિતઃ | તાજીના श्रीश्रीश्रीसोमसुंदरसूरिभिः ॥
આથી સ્પષ્ટ છે કે, ભટ્ટા. સેમસુંદરસૂરિના ઉપદેશથી સંઇ ૧૪૯૧ના માગશર શુદિ ૧૩ના રોજ પિસીનામાં શેઠ હીરા (હાપા) પિરવાડના પુત્ર દેવાએ પિસીનાના દેવાલયની ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાનું પરિકર કરાવી, તેમના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યું.
એટલે કે શેઠ દેવાએ સં. ૧૮૯૧માં ભ૦ મહાવીરસ્વામીના સં. ૧૦૧૮ના પરિકરને બદલે નવું પરિકર તથા લાકડાના મંડપને બદલે પાષાણના મંડપ બનાવ્યા હશે.
આ મંદિરની ભમતીમાં જુદા જુદા ખંડિત અને અખંડ જિનપ્રતિમાનાં પરિકના ટુકડાઓ, જિનપ્રતિમાઓ, કાઉસગ્ગિયા, અને શ્રાવક-શ્રાવિકાઓની યુગલપ્રતિમાઓ વગેરે છે.
ભમતીમાંનાં બે પરિકરની ગાદી ઉપર એકસરખી લિપિવાળા અગિયારમી સદીના આ પ્રકારે લેખે છે –
(૨)...ત્ ૨૦૧૮ માઘ શુ........#રિતામતિ . (૨) સંવત્ ? ....વર્ષે વૈરારવ શુદ્ધિ ૨૪ ગુરુ...ના રિતે શ્રાવક-શ્રાવિકાઓની યુગલ પ્રતિમાઓમાં આ પ્રકારે લે છે. તેમાં
(૧) શ્રાવકની નીચેને લેખ વંચાતું નથી, જ્યારે શ્રાવિકાની નીચેનો લેખ આ પ્રકારે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org