________________
૪૮૪ જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ જિનપ્રાસાદમાં ભ૦ પાર્શ્વનાથની સુંદર પ્રતિમા છે. આટ જયચંદ્રસૂરિએ સં. ૧૫૦૪માં આ તીર્થ સ્થાપિત કર્યું છે. યાત્રાળુઓ માટે મેટી ધર્મશાળા છે. (-પ્રક. ૫૦, પૃ. ૪૫૪)
૧. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિકરની ગાદીમાં આ પ્રકારે લેખ છે–
॥ सं० १५०४ वर्षे माघ वदि ९ प्राग्वाट ज्ञा० हीराजणादि यक्षपुरीय श्रीसंघेन जखेउरग्रामे श्रीपार्श्वनाथमूलनायकस्य परिकरः कारितः, प्रतिष्ठितः श्रीतपागच्छे भट्टारक श्री सोमसुन्दरसूरिशिष्य श्री जयचंद्रसरिभिः ॥
૨. પરિકરમાં જમણા કાઉસગ્ગિયા નીચે આ પ્રકારે લેખ છે–
ए सं० १५०४ माघ वदि ९ प्रा० सं० हीराणादि यक्षपुरे श्रीमूलના પરિવાર....શ્રી સોમસુંદરસૂરિ.....
૩. પરિકરમાં ડાબા કાઉસગ્ગિયા નીચે આ પ્રકારે લેખ છે. _....માઘ વઢિ ચલપુરીયે....શ્રીપાર્થવિં૦ ૦ પરિવાર....શ્રીનોમસુંદરસૂરિ.... મેટા પોસીના તીર્થ–
ઈડરરાજ્યમાં ઈડરથી ૪૨ માઈલ કાલીકાંકરથી ૧૦ માઈલ દૂર પિસીના નગર છે. અહીં વેતાંબર જેનેનાં ૧૦ ઘર છે. મોટા ચાર જિનપ્રાસાદે છે, જે વિક્રમની ૧૩, ૧૪ અને ૧૫મી સદીમાં બનેલા છે. તેમાં વિ. સં. ૧૦૧૮ થી ૧૪૯૧ સુધીના લેખે મળે છે, ચારે જિનપ્રાસાદનો પરિચય આ પ્રમાણે છે.–
(૧) ભ૦ મહાવીરસ્વામીનું મંદિર–પસીનાના રાજાએ જૈનાચાર્યોના ઉપદેશથી અને મંત્રી નરપતિ વગેરેની વિનતિથી વિક્રમની ૧૩-૧૪મી સદીમાં ભ૦ મહાવીરસ્વામીનું દેવાલય બનાવ્યું હતું. તેમાં ભ૦ મહાવીરસ્વામીની ૧૦૧૮ની પ્રાચીન જિનપ્રતિમા પધરાવી હતી. અને તે પછી મંત્રી નરપતિએ તેને સં. ૧૩૫૧-૫૫માં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
અહીંના રાજા સામ્હણના પુત્ર રાજા સાયરે સં૦ ૧૪૭૭માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org