________________
પચાસમું ]
આ સેામસુંદરસૂરિ
૪૮૩
જણાવ્યું કે, ‘ માટે જિનપ્રાસાદ અનાવ.' ત્યારે ધરણા શેઠે ૫૦ સલાટાને ખેલાવ્યા, તે સૌએ સિદ્ધપુરના ચતુર્મુખી જિનપ્રાસાદનાં વખાણ કર્યાં, અને મુડારાં સ્થપાતિદેપાએ શાસ્ત્રાધારે મેટા જિનપ્રાસાદ બનાવવાની તૈયારી બતાવી. શેઠે એ કાય માટે શિલ્પી દેપાને નિયુક્ત કર્યા, અને દેપાએ કાર્યના આરંભ કર્યો. સં૦ ૧૪૯૫માં ચતુર્મુખ જિનપ્રાસાદ બની ચૂકયે. આથી શેઠે આ॰ સામસુંદરસૂરિને વંદન કરી એક જ મુહૂર્તીમાં ચાર કામ ઉપાડચાં.
૧. જિનાલય, ૨ દાનશાળા, ૩ પાષાળ-ધર્મશાળા અને ૪ પેાતાને રહેવાના અગલેા. તેણે રાણકપુરમાં ભ॰ ઋષભદેવના ચતુર્મુખ જિનપ્રાસાદ બનાવ્યેા. આ જિનપ્રાસાદ સામે સપ્ત ફણાવાળા શામળા પાર્શ્વનાથ ભ૦ ના ખરતરવસહી પ્રાસાદ છે.
માદડીમાં ભ॰ સુપાર્શ્વનાથનું મંદિર અચલગચ્છનુ છે. ધરણવિહારમાં ત્રણ માળના શિખરવાળા ચૌમુખ પ્રાસાદે છે. નીચે ખીજા ૧૨ પ્રાસાદે છે. બધા પ્રાસાદા ધ્વજાદડ, દડકળશવાળા છે. આમાં ૪ શાશ્વતા જિન, ૨૦ વિહરમાનજિન, ૨૪ વમાન ચેાવીસીની ૨૪ પ્રતિમાએ છે. તેમજ ત્રણ ચેાવીશીની ૭૨ જિનપ્રતિમાઓવાળી ૭૨ દેવકુલિકાઓ છે.
આ॰ સામસુંદરસૂરિ એમના સમયમાં શ્રી ગૌતમગણધર જેવા છે. શેઠ ધરણાએ આ પ્રાસાદ બનાવી, મેટા ઉત્સવ કર્યાં, સાધર્મિક વાત્સલ્ય કર્યું, સૌ દનીને દાન આપ્યું અને ઘણા યશ મેળવ્યેા. ( જૈન સત્યપ્રકાશ, ક્રમાંક: ૧૦૪ પૃ૦ ૩૬૭ થી ૩૭૮) જાકાડા તીથ
આ સામસુંદરસૂરિ અને તેના શિષ્ય-પ્રશિષ્યાના ઉપદેશથી મેટા પેાસીના, જાકેાડા વગેરે સ્થાનામાં વિશાળ જિનાલયેા બન્યાં છે, જે આજે તીર્થરૂપે વિખ્યાત છે.
શિવગજની ઉત્તરમાં ૩ કેાષ દૂર ખીણમાં નાનું જાકેાડા ગામ છે, શિખરબંધી વિશાળ જિનપ્રાસાદની
Jain Education International
એક પહાડી નીચે નાનકડી ત્યાં જ જાકેાડા તીથની સ્થાપના થયેલી છે. આ
For Private & Personal Use Only
www.jainelibrary.org