________________
૪૮૨
જૈન પરપરાના ઇતિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
આ
૩. ભ૦ નેમિનાથનું જિનાલય-આ મદિર મજબૂત છે, દર્શનીય છે. અહી પણ એક ભાંયરું છે. મૂળનાયકની પ્રતિમા પ્રાચીન છે, જેને મહારથી લાવીને અહીં સ્થાપન કરેલી છે.
નં૦૨–૩નાં મદિરામાં ખરતરગચ્છ અને અચલગચ્છના આચાર્યએ પ્રતિષ્ઠા કરાવી છે, એટલે તે મદિશ તે તે ગચ્છનાં હતાં.
૪. ચક્રેશ્વરી દેવીનું મદિર–જેમ ગુજરાતના દંડનાયક વિમલન શાહ અને મહામાત્ય વસ્તુપાલે ગિરનાર અને આબૂ ઉપર મેટા જિનપ્રાસાદો બનાવી, અંબિકાદેવીનાં મંદિશ બનાવ્યાં તેમ સં ધરણે પણ સ૦ ૧૪૯૬માં બૈલેાકયદીપક મંદિરની પ્રતિષ્ઠાની સાથેા સાથે જ ભ॰ ઋષભદેવની શાસનદેવી ચક્રેશ્વરીનું આ મંદિર ” અનાવી, તેની પ્રતિષ્ઠા કરાવી છે.
""
66
૫. સૂર્ય મંદિર-મેવાડના રાણા કુંભાએ ધરવિહારમાં પેાતાની કીતિ અમર કરવા, એ મેટા સ્તૂપા અનાવ્યા હતા, તે પૂરા થયા નથી, આજે પણ તે ત્યાં મૂળ સ્થિતિમાં અધૂરા ઊભા છે.
સં॰ ધણેસીસેાક્રિયા રાણાએ સૂર્યવંશી હાવાથી તેઓની સગવડતા માટે અને એની પાછળ જિનાલયેાની પણ સુરક્ષા થશે, એ ઉદ્દેશની સિદ્ધિ માટે અહીં સૂર્ય મંદિર પણ બધાયું. સંભવ છે કે, સ॰ ધરણાશાહે શાસનદેવ કે ક્ષેત્રપાલદેવના મંદિરને બદલે સૂર્ય નુ મદિર બંધાવ્યુ હોય.
કરે છે.
આ રાણકપુર તીને વહીવટ ભારત વર્ષના સમસ્ત શ્વેતાંબર જૈના દ્વારા બનેલી અમદાવાદની શેઠ આણુ દજી કલ્યાણજી પેઢી (−શે॰ આ૦ ક૦ પેઢી માટે જાએ, ઇતિ॰ પ્રક૦ ૪૪, પૃ૦૨૦૬, ૨૦૭, પૃ૦ ૨૫૬ થી ૨૬૦) રાણકપુર, વરકાણા, નાડોલ, નાડલાઈ, મૂછાળામહાવીર એ ગાલવાડની પચતીથી ગણાય છે.
કવિરાજ મેઘજી સ૦ ૧૪૯૯ના કાર્તિક મહિનામાં રચેલા સ્તવનમાં રાણકપુરના ધરણુ વિહારનું વર્ણન (કડી : ૪૪) આપે છે કે, શાસનદેવીએ ધરણ પારવાડને તેના શીલથી પ્રસન્ન થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org