________________
પચાસમું
આ સામસુંદરસૂરિ
૪૫૧
આ પ્રતિષ્ઠા ઉત્સવમાં ૭૫ હજાર જૈન-જૈનેતર લેાકેાની મેદની ભરાઈ હતી. હમેશાં સવાર-સાંજ નવકારશી-જમણુ થતું હતું. સાદડીના શ્રી જૈનસ થે સૌને રહેવાની, ખાવા-પીવાની સ`રીતની વ્યવસ્થા કરી હતી.
આ ઇતિહાસના લેખકે મુનિ દČનવિજય, અને મુનિ જ્ઞાનવિજયજી રાણપુરમાં આ પ્રતિષ્ઠા ઉત્સવમાં હાજર હતા. તેએએ પૂ આચાય દેવાની આજ્ઞાથી તથા પ્રતિષ્ઠાપક જૈનેાની વિનતિથી છેલ્લી આ દેરીઓમાં નવી સ્થાપિત જિન પ્રતિમાઓને સ્થાપના વાસક્ષેપ નાખ્યા હતા.
લેાકય દ્વીપક જિનપ્રાસાદના પ્રવેશ દ્વાર ઉપર સુંદર કેાતરકામ છે. રાણકપુર તીમાં પહેલાં પાંચ જિનાલયેા હતાં. હવે અહીં નીચે પ્રમાણે જિનાલયેા વગેરે વિદ્યમાન છે.
.
૧. સોંઘપતિ ધરણા શાહના ત્રૈલોકયદીપપ્રાસાદ, સ ૧૪૯૬ ફા૦ ૧૦ ૫ થી ૧પ૦ના વૈ॰ શુ ર
૨. ભ૦ પાર્શ્વનાથનું જિનાલય—આ જિનાલય ધર્મશાળાની સામે છે. તેમાં ભ॰ પાર્શ્વનાથની ભવ્ય મનેહર પ્રતિમા મહારથી લાવી અહીં વિરાજમાન કરેલી છે. અહીં ભેાંયરું છે, તેમાં પ્રાચીન જિનપ્રતિમા છે. આ મંદિરમાં સુંદર કારીગરી છે. તથા ખારીક કાતરણી કરેલી છે. આ ખરતર વસદ્ધિ છે.
આ જિનાલયના મહારના ભાગમાં ડાબી દિવાલમાં મહાત્યાગી પૂજ્ય શ્રુતકેવલી શ્રીસ્થૂલભદ્ર અને કેશા વેશ્યાનું સંસારી જીવનકડારેલ છે, જેમાં તેઓને પ્રેમ વિલાસ, આસના, ભાવે દર્શાવ્યા છે. સાધારણ મનુષ્યા આ ઘટના સમજી ન શકવાથી આ મદિરને “ વેશ્યાનું મંદિર” કહી નાખે છે.
આ
સ્થાપત્યને પરમા એમ જણાય છે, કે, માનવી આ સ્થાપત્યના ચિત્રણ પ્રમાણે સંસારમાં રંગાયેલા છે. તે વીતરાગ પાસે આવે ત્યારે ‘નિસીહિ’ કહીને આવે, એટલે તે “સંસારની વાસનાને ” છેડીને અંદર મંદિરમાં આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org