SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ જેને પરંપરાનો ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ માંડણ અજોડ છે. ખૂબીની વાત તો એ છે કે, મનુષ્ય ગમે તે મોટા દરવાજે કે દેરીના દરવાજે ઊભું રહે છે તેને ત્યાંથી મૂળનાયક ચૌમુખજીનાં સીધાં દર્શન થાય છે. કેઈ ભીંત કે કઈ થાંભલે વચમાં નડતા નથી. ભારતીય પ્રાચીન સ્થાપત્યની આ વિશેષતા છે. સં. ધરણશાહે સં. ૧૪૬ના ફાગણ વ૦ ૫ ના રોજ રાણકપુરના રૈલોક્યદીપક પ્રાસાદમાં આ૦ સેમસુંદરસૂરિના હાથે ભ૦ ઋષભદેવ વગેરે ચૌમુખ પ્રતિમાઓની અંજલશલાકા અને પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રસંગે આ૦ સેમસુંદરસૂરિએ ઉપા૦ સેમદેવને આચાર્યપદ અને મુનિ લમીસાગરને પંન્યાસ પદ આપ્યું, આ જિનાલયનું કામ સં. ૧૪૫થી ૧૫૦૯ના વૈશાખ સુદ ૨ સુધી ચાલ્યું હતું. (૧) ઉપા. સમયસુંદર ગણિએ સં૦ ૧૬૭૬ના માગશર મહિનામાં રાણકપુર તીર્થની યાત્રા કરી હતી, ત્યારે તે જણાવે છે કે વૈલોક્ય દીપકપ્રાસાદમાં ૪-ચતુર્મ, ૨૪-મંડપ, ૮૪–દેરીઓ અને મોટાં ભેંયરા છે રાણકપુરમાં ખરતરગચ્છનું જિનાલય પણ છે. સિલેક્ય જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર સં. ૧૯૭૯માં આ વિજયદેવસરિના ઉપદેશથી થયો હતો. મૂળનાયકની પ્રતિમા ઉપર તે સાલને લેખ છે. મૂળનાયકની પ્રતિમા અકસ્માત્ ખંડિત થાય તે તેના સ્થાને તરત બીજી પ્રતિમા બેસાડી શકાય એવી મૂળનાયકજીના માપની ઘણું જિન પ્રતિમાઓ બનાવી ત્યાં ભેંયરામાં રાખી હતી. - રાણકપુર તીર્થના ઐક્ય જિનપ્રાસાદના મોટા–નાના ઘણા જીર્ણો. દ્વારે થયા છેછેલ્લે અમદાવાદની સમસ્ત જૈન શ્વેતાંબર સંઘની પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ અઢી લાખ રૂપિયા ખરચીને આ રોલેક્યદીપક જિન પ્રાસાદને મૂળથી લઈને શિખર સુધીને સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરાવ્યું. અને સં. ૨૦૦૯હ્ના ફાગણ સુદિ પને ....વારે ઐ ક્યદીપક જિન પ્રાસાદમાં તથા સઘળી દેરીઓમાં તપાગચ્છના આ૦ શ્રી વિજયસૂરિ અને આ૦ શ્રી વિજયનંદનસૂરિના હાથે ભ૦ ઋષભદેવ વગેરે જિનેશ્વરની પ્રતિમાઓની ફરીવાર પ્રતિષ્ઠા કરાવી. (-ઈતિ પ્રક. ૪૫, પૃ. ૩૭૨-૩૭૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy