SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમું ] આ૦ સોમસુંદરસૂરિ ૪૭૯ વસાવ્યું, તેમ રાણા કુંભાએ સં. ૧૪૯૫માં રાણકપુર વસાવ્યું અને કુંભલમેરૂ પણ વસાવ્યું. (–પ્રક. ૫૦, નગરસ્થાપના પૃ૦ ૪૬૮) રાણકપુર તીર્થ રાણી સ્ટેશનથી ૭ માઈલ, ફાલના સ્ટેશનથી ૧૨ માઈલ, અને સાદડીથી પૂર્વ-દક્ષિણ દિશામાં ૬ માઈલ દૂર નિજન સ્થાનમાં છે. અહીં જવા-આવવા માટે મેટર રેડ છે. રાણકપુરથી મેવાડ જવાને સીધે રસ્તે છે. તેમજ બીજે રાણકપુરથી સીધા કેશરિયાજી જવાને રસ્તો પણ છે. સંઘપતિ ધનાશાહ પિરવાડ મારવાડના નાદિયા તીર્થમાં સંઘપતિ માંડણ સરહડિયા પોરવાડના વંશમાં ૧ સં૦ માંડણ, ૨ સં૦ કુંરપાલ, ૩ સં. રત્ના શાહ, અને ૪ સં. સાલિગ થયા. તે પૈકી સં૦ કુરપાલના પુત્રે ૧ સં. રત્ના અને સં- ધરણુ થયા. એ બંને ભાઈએ ઘાણેરાવમાં આવી વસ્યા. આ પરંપરાના સંઘપતિઓએ ઘણા જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યા છે. પીંડવાડા, રાણકપુર, અચલગઢ વગેરે સ્થાનમાં મેટા જિનપ્રાસાદો કરાવ્યા છે. (-પ્રક. ૪૫, પૃ૦ ૩૭૦ થી ૩૭૪) સં૦ કુંરપાલ પિરવાડના નાના પુત્ર સં. ધન્ના-ધરણ પરવાડે રાણકપુર તથનું સ્થાપન કર્યું. ધન્ના રવાડે સં. ૧૪૫માં રાણપુર વસાવ્યું. (પ્રથમ જ જિન પ્રાસાદને પાયે નાખે) ધરણશાહ પિરવાડને “સિદ્ધપુરને જૈન વિહાર” જેવાથી અને નલિનીગુભવિમાનનું સ્વપ્ન જોવાથી મોટો જિનપ્રાસાદ બનાવવાની ભાવના થઈ. મુંડારા ગામના સૂત્રધાર દેપાકે પિતાના સ્વપ્ન પ્રમાણે વૈયદીપક પ્રાસાદને નકશે બનાવી, શેઠ ધરણશાહ પાસે પાસ કરાવી, તેજ પ્રમાણે રૈલોક્યદીપક નામને ૪૫ ફૂટ ઉંચે ત્રણ માળને ચતુર્મુખ જિનપ્રાસાદ બાંધી આપે. આ પ્રાસાદ ત્રણ માળને છે, ચારે બાજુએ નાનાં (૨૪) દેરાસરે છે, ફરતી ૭૨ દેરીઓવાળી ભમતી છે. ૧૪૪૪ થાંભલા છે. આ મંદિરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy