________________
૬
જૈન પરપરાના પ્રતિહાસ-ભાગ ૩જો
[ પ્રરણ
તથા ૫૦ જિનમ`ડનને ઉપાધ્યાયપદ આપ્યુ. આ પ્રતિષ્ઠા-ઉત્સવમાં આ॰ સામસુંદરસૂરિના પરિવારના સૌ મળીને ૧૮૦૦ મુનિવરેશ ત્યાં
હાજર હતા.
મહામાત્ય હેમરાજ તે સં॰ રત્નાશાહના પુત્ર હતા આ દેવસુંદરસૂરિના શ્રાવક હતા અમે તેના પહેલાં (પ્રક૦ ૪૪, પૃ૦ ૩૧ પ્રક૦ ૪૮, પૃ૦ ૪૨૭ ટિપ્પન ત્રીજામાં) પરિચય આપ્યા છે. ગ્રંથદાત્રીઓ—
શેઠ વયાની પુત્રી રૂપલદે. (પ્રક૦ ૪૫, ૪૯), દુઃસાધ્યવંશના શેઠ જગતસિંહની પૌત્રી રાજુલા (પ્રક૦ ૪૫, ૩૦ ૬ઠી) શેઠ લીંબાકની પત્ની લુણાક (પ્ર૦ ૪૫, કલમ-૮મી) ૪૦ પેથાની પુત્રી પૂજી (ક॰ ૯), સગ્રામસિંહની પત્ની દેઉ (પ્ર૦ ૪૫, ૩૦ ૧૩),
(પ્રક॰ ૫૦, પૃ૦ ૪૭૪) પારસ પેારવાડની એન ચીલુ (પ્ર૦ ૪૫, ૩૦ ૪) મંત્રી વીરમદેવની પત્ની આલ્હાદેવી (૫૦ ૪૫), પૂરીદેવી (પ્ર૦ ૪૫), દેવસિહની પુત્રી માઊ (૫૦ ૪૯) મલયસિંહની પુત્રી સાઉ (પ્ર૦ ૪૯),
ઠં॰ ભૂભડની પત્ની પ્રીમલદેવી (પ્ર૦ ૪૯, ૫૦ ૪૫) શેઠ વિજયપાલ એશવાલની પત્ની વાઈ (પ્ર૦ ૫૦)
સ૰ ગાવિશ્વની પૌત્રી શ્રીરી, ધમિણી (પ્ર૦ ૫૦, પૃ૦ ૪૭૪), વગેરે જૈન શ્રાવિકાઓએ વિવિધ વિષયના ગ્રંથ લખાવી, ગ્રંથભંડારેાને ભેટ આપ્યા હતા.
(જૂએ જૈન ઇતિ॰ પ્રક૦ ૪૫,પૃ૦ ૨૮૯થી ૩૦૨) ગૂંદીકર શાખા—અમે પિપ્પલક ગચ્છની ત્રિભવિયાશાખાના પરિચય પ્રક૦ ૩૭, પૃ૦ ૨૭૨માં આપ્યા છે. વિશેષ આ પ્રમાણે
મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org