SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમું ] આ સમસુંદરસૂરિ ૪૭૭ શાખા નં૦ (૧) ૧૪ આ. ધર્મદેવ, ૧૫ આ૦ ધર્મચંદ્ર (સં. ૧૩૧૧), ૧૬ આ૦ ધર્મરત્ન. ૧૭ આ૦ ધર્મતિલક (સં. ૧૮૩૭ ચૈત્ર શુ. ૧૧ સેમ), ૧૮ આ ધર્મસિંહ ૧૯ આઠ ધર્મપ્રભસૂરિ (સં. ૧૪૪૭, સં. ૧૪૮૨) તે પ્રભાવક થયા, ૨૦ આ૦ ધર્મશેખર (સં. ૧૮૮૨, સં. ૧૫૦૬) ૨૧ આ. ધર્મસાગર (સં. ૧૫૧૦, સં. ૧૫૨૦ ચિ. શુ. ૫) ૨૨ આ ધર્મવલ્લભ, ૨૩ આ૦ ધર્મવિમલ. ૨૪ આ૦ ધર્મ હર્ષ (સં. ૧૬૭૦ પ૦ શુ૦ ૧૨) શાખા નં. (૨) ૨૧ આ. ધર્મસાગર, ૨૨ આ વિમલપ્રભ, ૨૩ આ૦ સૌભાગ્ય. ૨૪ આ. રાજસાગર, (સં. ૧૬૪૭, સં૦ ૧૬૭૨) શાખા નં. (૩) રર આ ધર્મશેખર, ૨૧ આ. સાગરભદ્ર (સં. ૧૪૮૨ વિ. વ. ૪ ગુરુ) શાખા નં. (૪) ૨૦ આ૦ ધર્મશેખર, ૨૧ આ. ધર્મ સુંદર, સં. ૧૫૧૧ મહા શુ૦ ૫ ગુરુ. ૨૨ આર શાલિભદ્ર સં. ૧૫૧૫ વૈ૦ શુ. ૧૧ રવિ. શાખા નં. (૫) ૨૦ આર ધમશેખર, ૨૧ વિજયદેવ સં. ૧૫૦૬ મ. શુ૦ ૧૦ શુકે ૧લ્મા આ૦ ધર્મપ્રભસૂરિ–તે ત્રિવિયાશાખામાં પ્રભાવક થયા. આ ધર્મસિંહ તથા આ૦ ધર્મપ્રભના ઉપદેશથી ગૂંદીમાં મેટો જિનપ્રાસાદ બજે, તથા અમારિપાલન થયું. આ૦ ધર્મ પ્રત્યે સં. ૧૪૪૭માં ગૂંદીમાં, રાજા સારંગદેવના ગૂંદીના સૂબા ઠાકુર સાધુના મંત્રી શેઠ હેમચંદે બનાવેલ ભ૦ ચંદ્રપ્રભના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી, તથા માસામાં ત્યાં ભ૦ મહાવીર સ્વામીને જન્માભિષેક કરાવ્યું. (-પ્રક. ૩૭, પૃ૦ ૨૭૩) (૨૦મા) આ ધર્મશેખર ગૂંદીની ગાદીએ ભટ્ટારક બન્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy