________________
પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ
૭૫ આ માટે સં. ગોવિંદે “આરાસણ જઈ ત્યાં “અંબિકાદેવીનું આરાધન” કરી, ખાણમાંથી એક મેટી આરસની શિલા મેળવી. એ શિલા તારંગામાં લાવીને તેમાંથી પ્રતિમા ઘડાવી, મૂર્તિ તૈયાર થયા પછી સં. ૧૪૬૬માં તીર્થનાયકની પ્રાચીન જિન પ્રતિમાને ઉસ્થાપિત કરી.
મહાકવિ પં. શ્રી પ્રતિષ્ઠા મગણિ લખે છે કે, તે શિલા લઈને ધીરે ધીરે તારંગા ગિરિ ઉપર પહે. એક સારા શિલ્પી પાસે તેમાંથી ભ૦ અજિતનાથની સૂર્ય કરતાં વધુ તેજસ્વી માટી ભવ્ય પ્રતિમા તૈયાર કરાવી. સં. ગેવિંદે હજાર માણસને એકઠા કરી, તેને શુભ દિવસે મંદિર પ્રવેશ કરાવ્યું. ગ્રંથ લેખન
એ જ સમયે પરમ શાંતમૂતિ આ ગુણરત્નસૂરિએ ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૪૬૬માં ઈડરમાં “કિયારત્નસમુચ્ચય” ગ્રં પ૬૬૧ ર. સં. ગોવિંદના પુત્ર વીશલ તથા પુત્રી ધીરી અને ધર્મિણીએ સં. ૧૪૬૮માં આ “ઝિયારત્નસમુચ્ચય'ની ૧૦ પ્રતિ લખાવી.
(-પ્રક. ૪૯, પૃ૦ ૪૩૫) તીર્થ
સં. ગેવિંદે તારંગામાં કુમાર વિહારનો બધી રીતે જીર્ણોદ્ધાર કરાવી લીધે, અને સં. ૧૮૭૯માં દેશદેશ કુંકુમ પત્રિકાઓ મેકલી. આથી બહારગામના લાખે જેન–અજેન માનો એકઠા થયા.
આ માનવસંઘની રક્ષા માટે ગુજરાતના બાદશાહ અહમદશાહના મહામાત્ય અને મિત્ર એવા સં૦ ગુણરાજ અને એકરાજ વગેરે તથા બાદશાહી સેના અને સેનાપતિઓ આવ્યા. તેમજ ઇડરના રાવ પંજાજીની સેના અને સેનાપતિઓ તે તારંગામાં હાજર હતા.
(–પ્રક. ૪૫, પૃ. ૩૬૯) સં. ગેવિ દે સં. ૧૪૭૯માં તારંગામાં “કુમારવિહાર જિનપ્રાસાદ”માં આઠ સેમસુંદરસૂરિના વરદ હસ્તે ભ૦ અજિતનાથની નવી ભવ્ય જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આચાર્યશ્રીએ સં. ૧૪૭૯માં તારંગામાં ઉપાય જયચંદ્રમણિને આચાર્યપદ આપ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org