SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમું આ સામસુંદરસૂરિ ૪૦૩ સુદરસૂરિના ઉપદેશથી પાટણમાં પેાતાના તરફથી માટા ગ્ર'થલ'ડાર અનાન્યેા, જેમાં સ૦ ૧૪૭૪ના મા૦ શુ ને રિવવાર સુધીમાં એક લાખ ક્ષેાક લખાવ્યા. સ૦ ૧૪૮૧ સુધીમાં એ લાખ બ્લેક લખાવ્યા. તેમાં મુખ્યતઃ આગમા તથા ગ્રંથા લખાવ્યા. ( –જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્રશ૦ નં૦ ૪૭-૪૮) (જૈન ઈતિ॰ પ્રક૦ ૪૫ પૃ૦ ૨૯૧ કલમ ૧૧મી) નોંધ : ભાટ કવિએના પ્રાચીન કવિત્તમાં વિશેષ વન આ રીતે મળે છે. અન્નદાતા ધરમશી દીપક દીદા દીસે પ્રથી પદરા પરમાણે. કડલનેર કડાહિ સિપતી, સાચી સુરતાણે. ઇકતીસે સેાજતી, ઈલા અસઐ આધારી, ધરગુજર ધરમશી, જુગતી દે અન જગાડી, ખાંટહુડ મિરદ ખાતે, ખરાં અચલ ગંગ સુભ ઉચરે “ભ્રધમાન તણી વશી ” ખચીચે સુતાયાગી સુરતાણુ રે (ક્ષેસિંહ મા॰ રાઠોડે સં॰ ૨૦૦૪ માં મનાવેલ એસવાલ કામનેા ઇતિહાસ પૃ૦ ૨૧૧ થી ૨૧૨) પ્રભાવક સાધુ વીરાશાના વંશ શ્રીમતી દેદેવી. ૧. સાધુ વીરાતે “ સરસ્વતી પાટણના ”વતની હતા. ઉદાર અને ગુણવાન હતેા. તેને કાર્મિ`ણી નામે પત્ની હતી, જે પૂ પુણ્યના પ્રભાવે બહુ પ્રસિદ્ધ અને બુદ્ધિશાળી હતી. તેને ૧ સજ્જન, ૨ સુભટ, ૩ શાલિગ, ૪ સગ્રામસિ’હું અને ૫ સરવણ, એમ ૫ પુત્રા હતા. તે બધા વ્યાપારીઓમાં પ્રતિષ્ઠાવાળા પુણ્યશાળી, ગુણવાન સજ્જન, સદાચારી અને જૈન ધમમાં સ્વાભાવિક ભક્તિવાળા હતા. ૨. સંગ્રામસિહ–દે—સંગ્રામસિ ંહ તે સાધુ વીરા એશવાલને ચેાથેા પુત્ર હતા. તેને દેઉ નામે પત્ની હતી. શ્રીમતી દેઉ નાગેારના સાધુ હીરા આશવાલ અને તેની પત્ની ધર્મિ`ણીની પુત્રી હતી. સાધુ પુણ્યસિંહ અને કેશવસિંહની નાની બેન હતી. તે ખાળપણાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy