________________
૧ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ મરણ
(૧૭) રાવળ જશવંતસિંહજી–તેમના સમયે સંઘપતિ ભીમજીએ ધૂલેવા-કેશરીયાજીને સંઘ કાઢ.
(–જૂઓ સં. ૧૭૪રની ભીમ એપાઈ ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૧, આનંદકાવ્યમહેદધિ મ. ૭મું પ્રસ્તાવના પૃ૦ ૧૨૮)
સિરણગામ-શિવભાણ ચૌહાણે સં૦ ૧૪૬રમાં સિરણગામ વસાવ્યું. અને ત્યાં કિલ્લે બંધાવ્યો (પ્ર. ૩૫, પૃ. ૧૭૩) ત્યાં વિ. સં૦ ૧૩૮૩માં સારણેશ્વર મંદિર સ્થાપન કર્યું. તેની પાસે સં૦ ૧૪૮૨માં શિરેહી વસ્યું.
(જૂઓ પ્રક. ૫૧)
પ્રભાવકે શેઠ ધરમશી પોરવાડ હડાલિ –
શેઠ લાખ પિરવાડ હવાલાને વતની હતા. તેને ઝબકુ નામે પત્ની હતી. જેનું બીજું નામ લહમીદેવી પણ હતું. ઝબકુને સં૦ કર્મણ અને સં. લક્ષ્મણ એમ બે ભાઈઓ હતા. આ બંને ભાઈઓએ તીર્થોને છરી પાળતા મોટા યાત્રા કાઢયા હતા, જેમાં ૬ જિનાલયે સાથે હતાં.
શેઠ લાખાને ૧ ધરમશી તથા ૨ વિનય એમ બે પુત્ર અને એક પુત્રી હતી. પુત્ર વિનય નામ પ્રમાણે વિનયી હતું. તેણે દીક્ષા લીધી. તેનું નામ આ વિનયાનંદ હતું. તેની બેને પણ દીક્ષા લીધી. તેનું નામ સાધ્વી અજિતચૂલા હતું. તેણે ઘણું તપ કર્યું. શેઠ ધરમશીને રત્ નામે પત્ની હતી, જે ગુણિયલ હતી. ધમકા
શેઠ ધરમી હંમેશાં વીશ તીર્થંકરનાં જુદાં જુદાં આઠ થઈ દેવવંદન કરતું હતું. તેણે છઠ અઠ્ઠમ વગેરે વિવિધ ત. કર્યા, તેણે પચીસ વર્ષની ભયુવાનીમાં શીલવત ધારણ કર્યું. તથા “સમ્યકત્વના ઉજમણામાં ૩૦૦ લાડવામાં ચાંદીના ટંક ગોઠવી, ૩૦૦ સાધર્મિક ભાઈઓને તે લહાણુમાં આપ્યા. સંઘપૂજા કરી, ને ગુરુદેવને ભારે સત્કાર કર્યો, તેણે દેલવાડામાં ભ૦ ઋષભદેવના જિનાલયમાં દેવકુલિકા-દેરી બનાવી. તેની પ્રતિષ્ઠા કરાવી. તેણે આ૦ સેમ
જો ભાઈ. તેણે
પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org